________________
vvvvvvvvvv
પદિ
સુદેવ (અહિંતસ્તી કર અધિકાર વિશ્વમાં જે પ્રકારે છતા છે તે પ્રકારે તેને છતા જાણે છે, ને જે પ્રકારે જે પદાર્થો અછત છે તે પ્રકારે તેને અછત જાણે છે, તેથી આત્માદિક પદાર્થોને આદિપણે અછવા જાયા છે. તેમની આદિને અત્યતાભાવ તે પ્રભુએ જાણ છે, તેથી સર્વ ભાવને જાણનારા હેવાથી તેઓ સર્વજ્ઞ જ છે, જેને અત્યંત અભાવ છે તે કોઈ કાળે પણ ભાવરૂપે છતા હોય જ નહીં-સર્વ કાળે અછતા જાય. જેમ આકાશનું કુલ. માટે જીવ પ્રમુખ પદાર્થોની આદિ નથી તે અનાદિ પણે જ છતા એટલે વિદ્યમાન છે.
આ પ્રમાણે કહી અરિહંત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
तीर्थकर-अधिकार,
તીર્થકર વિશે પ્રશ્નોત્તર પ્રશ્ન- હે મહારાજ! જે સર્વ તુલ્ય થાય છે તે પછી અરિહતેને દવ માનવા, તેમની પ્રતિમાઓ કરાવવી, પુષ્પ અલંકારાદિકે બહુ માન પૂર્વક તેમની પૂજા કરવી અને અન્ય વીતરાગ સર્વને દેવપણે ન માનવા, તેમની પ્રતિમાઓ ન કરવી ઇત્યાદિ લેક રૂઢિ ચાલી આવે છે કે તેમાં કાંઈ હેતુ છે?
ઉત્તર હે ભવ્ય! જિનશાસનમાં અરિહને અને અનેરા સવા સિહ નિરજનોને-બનેને દેવપણે માનેલા છે, તેમનાં દેરાં, પ્રતિમા, પૂજા મહત્સવ કરવામાં આવે છે, હમણાં પણ સિદ્ધાચળાદિ ઉપર તેમનાં દેરાંને પ્રતિમા છે, પણ પ્રાયઃ ઘણુ માણસ તે વાત જાણતા નથી; અરિહતેને જ દેવ તરીકે જાણે છે, તેનું કારણ અરિહંતના પ્રભાવનું અતિશાયી પણ છે, અરિહંત વિના બીજા જ્યારે વીત
રાગ સર્વજ્ઞ થઈ સિદ્ધપણે નિષ્પન્ન થાય છે ત્યારે તે દેવપણે અરિહંતના જીવની પૂજાય છે પણ અતિશય રહિત પૂજાય છે અને અહિ અધિકતા. ભગવાન તે અરિહંત પણે અવતરે ત્યાંથી સર્વ કાળે પૂજાય
છે, કેમકે તેઓ ગર્ભવતારથી જ સાતિશય હોય છે. તેને પણ હેત એ છે કે-અનાદિ સક્ષમ નિગદમાં જેમ બીજા સર્વ ભય રહે છે તેમ ભાવી અતિના છ પણ અનંત કાળ રહ્યા હતા અને અનતા ભાવી અરિહંત હજુ પણ ત્યાં ભવ્યપણે રહેલા છે. પરંતુ ભાવી અરિહતેની ભવ્યતા ત્યાં નિગોદાવસ્થામાં પણ બીજા ભા ની ભવ્યતા કરતાં વિલક્ષણતાવાળી અને ઉત્તમતા જિક તત્વવાતાં .