________________
વ્યાખ્યાનું સાહિમ સમહ.
માહે મહારાજ ? જેવી રીતે અરિહતેા અહીં અહા પ્રભાવવાળા હોવા થી અને અનંત મહિમાવાળા હૈાવાથી સવ કેવળીઓ કરતાં શ્રેષ્ઠ છે તેમ સાક્ષમાં પણ સવ` સિધ્ધા કરતાં તેમની સિદ્ધતા શ્રેષ્ઠતાવાળી હોય છે કે નહી ?
પર
ઉત્તર—હૈ ભય ! અહીં ખીજા કેવળીએ કરતાં તીથરાના જે અધિક પ્રભાવ હોય છે તે તેમની ચેાગ્યતા વિશેષથી ઉપાન કરાતી મહા પુણ્યરૂપ શુલ ક શશિના સહચારી ફળરૂપ હાય છે, તેવા કર્મના સહચારી ભાવ તા ભવસ્થને હાય છે, માક્ષ તા તેમને પણ સકળ કર્મ ક્ષય જન્ય અન્ય સર્વ જ્ઞાની સમાનજ ડાય છે. કારણ સમાન હાવાથી કાર્ય સમાનજ થાય છે. તેમ મેાક્ષમાં સ સિને કના સહચારી પણાના સવથા અભાવ સમાન હાવાથી સિદ્ધ થયેલા અશ્તિાની સિદ્ધતામાં કિચિત્ પણ અધિકતા હૈાતી ની.
આ પ્રમાણે કહી તીર્થંકર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
केवळी सर्व बराबर - अधिकार.
૭.
પ્રશ્ન—હે મહારાજ! જે પ્રમાણે અરિહંત, વીતરાગ સર્વજ્ઞ થાય છે, તેજ પ્રમાણે અન્ય જીવા પણ વીતરાગ સજ્ઞ થાય છે કે કાંઈ ન્યૂનપણે થાય છે?
ઉત્તર—હૈ ભવ્ય! વીતરાગ સજ્ઞ સવ તુલ્યજ થાય છે.
પ્રશ્ન—તેમના જેવી પુણ્યરાશિ ખીજા ભવ્ય જીવા ઉપાર્જન કરી શકે કે નહીં
ઉત્તર——જે ભાવનાથી અરિહતા તેવી મહા પુણ્ય રાશિ ઉત્પન્ન કરે છે તેવી ભાવના આવવાની ચૈગ્યતા અન્ય ભવ્ય જીવેામાં અનાદિથી નથી અને તેની ભાવનાની પરિણતિ વિના તેવી મહા પુણ્યરાશિ ઉપાર્જન થઈ શકતી નથી. કેાદરાના બીજથી કમાઇના અંકુરા ઉત્પન્ન થતા જ નથી તેથી ભાવિ અરિહંત વિના તેની પુણ્યશાશ અનેરા ભવ્ય જીવે. ઉપાર્જન કરી શકે નહીં,
ચ્યા પ્રમાણે કહી કેવળી સ બરાબર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
* તત્ત્વ વાર્તા.