________________
૧૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહે.
દ્વિતીય.
સત્ય તીર્થં છે, તપસ્યા કરવી એ તીર્થં છે, ઇંદ્રિયાનેા નિગ્રહ કરવા એ તીર્થં છે અને સર્વ પ્રાણી ઉપર દયા રાખવી એ તીથ છે. એટલાં તીથ કહેલાં છે, ૧૪ ખરી પવિત્રતા કઇ છે ?
समता सर्वभूतेषु मनोवाक्कायनिग्रहः । પાપપ્થાન પાવાળાં, નિશ્રદ્દેન સુવિમવેત્ ॥ ૨૫
સર્વાં પ્રાણીઓ ઉપર સમતા રાખવી, મન, વચન અને કાયાના નિગ્રહ કરવા અને અશુભ ધ્યાન તથા કામ ક્રોધાદિ કષાયાના નિગ્રહ કરવા એથી પવિત્ર થવાય છે. ૧૫
ખરૂ સ્નાન કર્યું છે ? नोदकक्किमगात्रोऽपि स्नात इत्यभिधीयते ।
सस्त्रात यो दमस्नातः, स बाह्याभ्यन्तरः शुचिः ॥ १६ ॥
જળમાં શરીર મેળવુ', એથી કાંઇ સ્નાન કરેલા કહેવાતા નથી પરંતુ જે ઇંદ્રિયાનુ” દમન કરવારૂપ સ્નાન કરે છે, તેજ ન્હાયેલા કહેવાય છે અને તે ખાહેર અને અંદર પવિત્ર થાય છે. ૧૬
મન, વચન અને કાયાની શુદ્ધિ
चित्तं शमादिभिः शुद्धं वचनं सत्यभाषणैः । ब्रह्मचर्यादिभिः कायशुद्धो गङ्गां विनापि सः ॥ ॥ १७ ॥
શમદમ વગેરેથી ચિત્ત શુદ્ધ થાય છે, સત્ય ભાષણ કરવાથી વચન શુદ્ધ થાય છે અને શુદ્ધ જળ વિના પણ પ્રચય વગેરેથી કાયા શુદ્ધ થાય છે. ૧૭ આ જગતમાં સદા કાણુ જાગે છે? भवभ्रमणविभ्रान्ते, मोहनिद्रास्तचेतने ।
एक एव जगत्यस्मिन्, योगी जागर्त्यहर्निशम् ॥ १८ ॥ સંસારના ભ્રમણથી વિભ્રાંત થયેલ, અને માહ નિદ્રાથી ચેતન રહિત થયેલ એવા આ જગમાં એક ચેાગી રાત્રિ દિવસ જાગતા રહે છે. ૧૮
બ્રહ્મચર્યનું મહત્વ.
देवमानुष्यतिर्यक्षु, मैथुनं वर्जयेद्यदा ।
कामरागविमुक्तस्य ब्रह्म सम्पद्यते तदा ॥ १९ ॥