________________
પરિચ્છેદ
સુસા-અધિકાર ' જેઓને નિર્ધન પશું એજ ધન છે અને મૃત્યુ એજ જીવન છે, એવા જ્ઞાન રૂપી એક નેત્રવાળા પુરૂષોને વિધિ શું કરી શકે? ૨૯
સશુની સત્તા. हृदयं सदयं यस्य, भाषितं सत्यभूषितम् ।
कायः परहितोपायः, कलि कुर्वीत तस्य किम् ॥३०॥ જેનું હદય દયાવાળું છે, જેનું ભાષણ સત્યથી ભૂષિત છે અને જેનું શરીર બીજાના હિતને માટે છે. તેને દુષમકાળ શું કરી શકે? ૩૦ કે મહાત્મા લેકમાં જય પામે છે?
પ્રા. परपरिवादे मूकः, परदारावक्त्रवीक्षणेऽप्यन्धः ।
पङ्गः परधनहरणे, सजयति लोके महापुरुषः ॥३१॥ જે બીજાની નિંદા કરવામાં મુગે છે, પરીનું મુખ જોવામાં આંધળે છે. અને પારકું ધન હરી લેવામાં પાંગળે છે, તે મહા પુરૂષ લેકમાં જપ પાસે છે. ૩૧
કુળના કરતાં શીળ વધારે ઉત્તમ છે.
૩પજ્ઞાતિ. (૩રથી૪૭) शीलं प्रधानं न कुलं प्रधानं, कुलेन किं शीलविवर्जितेन । भूयो नरा नीचकुलेषु जाताः, स्वर्ग गताः शीलमुपास्य धीराः ॥३॥
શીલ પ્રધાન છે, કુળ પ્રધાનથી શીલ વગરનું કુળ શા કામનું છે? નીચ કુળમાં ઉત્પન્ન થયેલા ઘણું પુરૂ ધીર બની શીળની ઉપાસના કરી સવગે ગયેલા છે. ૩૨
મનુષ્ય શરીરમાં રહેલાં તીર્થો. मनो विशुद्ध पुरुषस्य तीर्थ, वाक्संयमश्चेन्द्रियनिग्रहश्च । एतानि तीर्थानि शरीरजानि, मोक्षस्य मार्ग च निदर्शयन्ति ॥ ३३॥
શુદ્ધ મન, વાણીને સંયમ, અને ઇંદ્રિયને નિગ્રહ-એ પુરૂષના શરીરનાં તીર્થો છે, તે તીર્થે મોક્ષના માર્ગને બતાવે છે. ૩૩