________________
પરિચ્છેદ
સુસાફ-અધિકાર જ્યારે દેવ, મનુષ્ય અને તિર્યામાં મૈથુનને ત્યાગ કરે અને કામ રાગથી મુક્ત થાય ત્યારે બ્રહ્માની પ્રાપ્તિ થાય છે. ૧૯
મમત્વ ત્યાગ यदा सर्व परित्यज्य, निस्सङ्गो निष्परिग्रहः ।
निश्चिन्तश्च चरेद्धर्म, ब्रह्म सम्पद्यते तदा ॥३॥ જયારે સર્વને ત્યાગ કરી સંગ અને પરિગ્રહ છોડી નિશ્ચિત થઈને ધર્મનું આચરણ કરે ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. ૨૦
ચાતુર્માસમાં સ્થિરતા. ग्रीष्महेमन्तिकान्मासानष्टौ भिक्षुः प्रचक्रमेत् ।
दयायै सर्वभूतानां, वर्षामेकत्र संवसेत् ॥२१॥ ગ્રીષ્મ ઋતુ અને હેમંત ઋતુ વગેરેના આઠ માસ સુધી મુનિએ વિચરવું અને વર્ષા ઋતુમાં સર્વ પ્રાણુઓની દયા પાળવા માટે એક સ્થળે રહેવું. ૨૧ મુનિને પાણી હારવાને શિવજીએ પાર્વતીજીને કરેલ બેધ.
यदमीषा महर्षीणां, जलदानादपि प्रिये ।
सुकृतं प्राप्यते लोकैन हि तद्यज्ञकोटिभिः ॥२२॥ હે પ્રિયા ! એ મહા મુનિએને જળદાન કરવાથી લેકને જેટલું સુકૃત–પુણ્ય પ્રાપ્ત થાય છે, તેટલું પુણ્ય કેટી ય કરવાથી પણ થતું નથી. ૨૨
અહં ભક્તને ભેજન આપવાનું ફળ. दशभिर्भोजितैर्विप्रयत्कृते जायते फलम् ।
अर्हनक्तस्य तदाने, जायते तत्फलं कलौ ॥२३॥ કલિયુગમાં દશ બ્રાહણેને જમાડવાથી જે ફળ થાય છે, તે ફળ અહંદુભક્તને જમાડવાથી થાય છે. ૨૩
મુનિએ એક સ્થળે કેટલું રહેવું જોઈએ.? एकरात्रं स्थितिामे, पञ्चरात्रं स्थितिः पुरे।
तथा तिष्ठेद्यथा भीतिद्वेषश्च नास्य जायते ॥ २४ ॥ ગામડામાં મુનિએ એક રાત્રિ (પાંચ છ દિવસ) રહેવું અને શહેરમાં પાંચ