________________
મહામુનિ વસિષ્ટ ઉર્વશી અસરાના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા હતા અને પછી તપસ્યા કરીને બ્રાહાણ થયા હતા, એમ ઉચ્ચતાનું કારણ જાતિ નથી, પણ ગુણ છે. ૫ કેટલાએક મહાત્માઓની માતાઓની જાતિ અને સ્થળ.
रेणुकाजनयद्राममृष्यशृङ्ख बने मृगी।
कैवय॑जनयदव्यासं, कक्षावन्तं च शूद्रिका ॥ ६ ॥ રેણુકાએ પરશુરામને જન્મ આપે, હરણીએ વનમાં મૃગી ઋષિને જન્મ આપે, ઢીમરની છોકરીએ પાસને જન્મ આપ્યો અને શની છોકરીએ કક્ષાવાન મુનિને જન્મ આપે હતે. ૬
દયાનું પ્રાધાન્ય यस्य चित्तं द्रवीभूतं, कृपया सर्वजीविषु ।
तस्य ज्ञानं च मोक्षश्च, किं जटाभस्मचीवरैः ॥७॥ જેનું ચિત્ત સર્વ પ્રાણુઓને વિષે દયાથી આદ્ધ થઈ જાય છે, તેને જ જ્ઞાન થયેલું છે, અને તેને જ મોક્ષ થવાનો છે. બાકી જટા, ભરમ અને કાષાય વોથી કાંઇ થવાનું નથી. ૭
બ્રહની પ્રાપ્તિ ક્યારે થાય? यदा न कुरुते पापं, सर्वभूतेषु दारुणम् ।
कर्मणा मनसा वाचा, ब्रह्म सम्पद्यते तदा ।। ८॥
જ્યારે સર્વ પ્રાણુઓ ઉપર મન, વચન અને કાયાથી દારૂણ-ભયંકર એવું પાપ ન કરવામાં આવે ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. ૮ -
બહ્ય પ્રાપ્તિનાં પાંચ લક્ષણે. त्यख्या कुटुम्बवासं तु, निर्ममो निष्परिग्रहः ।।
युक्तश्चरति निःसङ्गः, पञ्चमं ब्रह्मलक्षणम् ॥९॥ જે કુટુંબને વાસ છોડી દઈ મમતા રહિત થઈ, પરિગ્રહને ત્યાગ કરી, વેગ કરી અને સંગ રહિત થઈ વિચરે છે, ત્યારે તેનામાં પાંચમું લક્ષણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે મમતા રહિત, પરિગ્રહ રહિત, ગધારી અને નિસંગ એ ચાર હણોવાળા પુરૂષમાં પાંચમું શાનું લક્ષણ પ્રાપ્ત થાય છે. ૯