________________
બાપાન સાહિત્ય પ્રહ.
તરગેએ કરીને વિચિત્ર અંગવાળા સંસારસાગરના સ્વરૂપને જેનાર છે, અર્થાત જે સર્વર છે, અને જેનું વચન પૂર્વાપર વિરોધ વગરનું, ઉપમારહિત (ઉત્કૃષ્ટ–પ્રધાન) અને નિષ્કલંક છે એવા, સાધુઓએ કરીને વંદનીય, સર્વ ગુણોના ભંડાર રૂ૫ અને દેવરૂપી શત્રુઓને નાશ કરનારા ગમે તે બુદ્ધ હોય, ગમે તે મહાવીર હાય, ગમે તે બ્રહ્મા કે શંકર હોય તેને હું વંદના કરું છું. ૩૮ જિનેન્દ્ર ભગવાનનું સર્વોપરિ ઉત્તમોત્તમ બળ.
ભુજગ પ્રયાત સુણે વીર્ય બહુ વિશાલે વિધે, નરે બાર એધે મળી એક ગો દશે ગેધલે લેખ એક ઘેડ, તુરગણુ બારે મળી એક પાડે. ૩૯ દશે પાંચ પાડે મદેન્મત્ત નાગો, ગજા પાંચસે કેશરી વીર્ય તો; હરિ વીસથી વીર્ય અષ્ટાપદે કો, દશે લક્ષ અષ્ટાપદે રામ એકે. ૪૦, ભલા રામ ચુમે સમે વાસુ દે, દુવે વાસુદેવે ગણી ચકી લે; ભલા લક્ષચૌસમો નાગ શૂરે, વળી કેડિ નગાધિપે ઇંદ્ર પૂરે. ૪૧ અનતે સુઈ મળી વીર્ય જે તું, ટચી અંગુલી અગ્રથી જિન તે તું. ૪૫ આ પ્રમાણે કહી સુદેવ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
अरिहंत-अधिकार.
અરિહંત પિછાણના પ્રશ્નોત્તર, પ્રશ્ન-4 અરિહંત સર્વજ્ઞ છે, તે સર્વે ભાવેને જાણે છે કે, તેમને પણ કઈ ભાવ અજાણ રહે છે?
ઉત્તર–હે ભદ્ર! તે પ્રભુ સર્વ ભાવે જાણે છે, કેઈપણ ભાવ તેનાથી અને જ રહેતું નથી. જેને કેઈપણ ભાવ અજાણ્યા રહે તે સર્વજ્ઞ જ ન કહેવાય.
પ્રશ્નએ એમ છે તે અરિહતે એ તે તમારા કહેલા આત્માદિ સર્વ પદાર્થોની આદિ-પ્રથમતા જાણે છે કે નહી? એ જાણ છે તે તે સર્વે પદાર્થો સાદિ સિદ્ધ થયા અને જે જાણું નથી તે પછી એટલું અજાણ પણું હેવાથી તેઓ સર્વજ્ઞ કહેવાશે નહીં.
ઉત્તર–હે ભવ્ય! અરિહંત સર્વજ્ઞ છે, અને તે પ્રભુ સર્વ જાણે છે કેમકે તેઓ નિરાવરણ જ્ઞાનવાળા છે, પરંતુ તે પ્રભુ યથાર્થ જ્ઞાનવંતા છે, તેથી જે પદાર્થો
જ તવવાર્તા.