________________
પરિચ્છેદ
સુદેવ અધિકાર.
શ્રી જિનેન્દ્ર ભગવાનમાં અન્ય દેવાની ઉત્પ્રેક્ષાએ નિર્દોષપણુ,
शार्दूलविक्री मित.
चन्द्रः किं स न यत् कलङ्कङ्कलितः सूर्योऽपि नो तीव्ररुम्, मेरुः किन्न स यन्नितान्तकठिनो विष्णुर्न यत्सोऽसितः ।ब्रह्मा किन्न जरातुरः स च जराभीरुर्न यत्सोऽतनुः, दोषविवर्जितोऽखिलगुणाकीर्णोऽन्तिमस्तीर्थकृत् ॥ ३७ ॥
ज्ञातं
- શુ'આ ચંદ્ર હશે ? નહીં, તે તે કલંક વાળા છે, અને આ નિષ્ફલક છે, ત્યારે શું સૂર્ય હશે ? નહીં, તે તા તીવ્ર કાંતિવાળા થઈ બીજાને તપાવે છે, અને આતા શીતલતા આપે છે! ત્યારે શું મેરૂ પર્યંત હશે ? નહીં, તે મેરૂ પર્વત તા અત્યંત કઠિન છે; અને આ તેા નમ્ર લાગે છે! ત્યારે શુ' વિષ્ણુ હશે? નહીં, તે કાળે છે, અને આતા સ્વ વણે છે ! ત્યારે શું બ્રહ્મા હશે? નહીં, તે તેા જરાવાળા છે; એટલે વૃદ્ધ છે, અને આતા યુવા માલમ પડે છે ? ત્યારે શું કામદેવ દ્ગશે ? ના, તે અતનુ–શરીર વિનાના છે, અને આ તે શરીરધારી છે? અહા હવે જાણુવામાં આવ્યુ આ તે દોષ રહિત અને સર્વગુણુ સ`પન્ન એવા છેલ્લા તીર્થંકર શ્રી મહાવી૨ પ્રભુ છે!! ૩૭
* स्रग्धरा.
નીચે જણાવેલા ગુણવાળા ગમે તે દેવ હાય તેને નમવાનો જરૂર.
૭
*
यो विश्वं वेदवेद्यं जननजलनिधेर्भङ्गिनः पारदृश्वा, पौर्वापर्याविरुद्धं वचनमनुपमं निष्कलङ्कं यदीयम् ॥ तं वन्दे साधुवन्द्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषन्तं । बुद्धं वा कर्द्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ ३८ ॥ જે આ જન્મજરા રાગ સાગ દુઃખાતિ - આ કાવ્યમાં શ્રી વીરભગવાનને જોઇને ઇન્દ્રભૂતિએ જુદી જુદી ઊપમાના તર્કો કરેલા છે. લધરા નું લક્ષણ
જે આ સર્વ જાણુવા ચેાગ્યને જાણે
"(
શ્રો સૌ યાનાં ત્રયેળ ત્રિમુનિયાતયુતા હ્રપરા જતિયમ્ '' મગણું ગણુ મગણું નમણુ અને ત્રણ ચગણુ
એમ ૨૧ અક્ષરનું એક ચરણુ વાળું આ વૃત્ત છે અને સાત સાત અને સાત અક્ષરે વિરામ છે આમ ચાર ચરણ મળી “ ાપરા વૃત્ત ” કહેવાય છે.