________________
પરિચ્છેદ.
સુદેવ-અધિકાર શ્રેષ્ઠ અને વિસ્તારવાળી શોભાવાળા ત્રીશ અતિશયેથી યુકત છે તેજ શો જિનેશ્વર દેવ છે. ૨૧-૨૨+ નિર્દોષ એવા શ્રી જિનેન્દ્ર ભગવાન જ પ્રણામ, ધ્યાન અને
સ્તુતિ ક૨વા ગ્ય છે. समस्तजीवे करुणाशरीरः, सम्पाप्तसंसारपयोधितीरः ।
देवाधिदेवः कृतशक्रसेवः, सर्वावभासी शिवसबवासी ॥३॥ श्री वीतरागो भुवि भाति योऽत्र, स एव देवो न परे सदोषाः । नित्यं मनःकायवचःमपः, ध्येयः प्रणम्यः स्तवनीय एषः ॥१४॥
જે જિનેશ્વર ભગવાન સર્વ જીવ ઉપર કરૂણ મય શરીર વાળા છે, જેમણે આ સંસારસાગરના તીરને પ્રાપ્ત કરેલ છે, શક-ઈકે જેમની સેવા કરેલી છે જેઓ સર્વ પદાર્થોને પ્રકાશ કરનારા છે અને જેઓ શિવ- રૂપ મંદિરમાં વાસ કરનારા છે, તે શ્રી વીતરાગ ભગવાન આલોકને વિષે શેભી રહ્યા છે અને તે જ ખરેખરા દેવ છે બાકીના બીજા દેવતાઓ જે દેલવાળા છે, તેઓ દેવ નથી. માટે તેવા નિર્દોષ
શ્રી જિનેશ્વર ભગવાન જ હમેશાં મન, વચન અને કાયાના રોગ વડે ધ્યાન કરવા યેગ્ય, પ્રણામ કરવા ચોગ્ય અને રતવન કરવા યોગ્ય છે. ૨૩-૨૪. જિનેન્દ્ર ભગવાનની મુદ્રાપણ અન્ય દેથી શિખી
શકાણી નથી.
ઉપેન્દ્રવજા. वपुश्च पर्यशयं श्लथं च, दृशौ च नासानियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथैजिनेन्द्र मुद्रापि तवान्यदास्ताम् ॥ २० ॥
હે જિનેન્દ્ર! પર્યક-આસન અને શિથિલ-કમળ એવું શરીર અને નાસિકા ઉપર નિયત કરીને સ્થિર કરેલાં બે નેત્રે-આવી તમારી વેગ મુદ્રાને પણ અન્ય તીથિઓના દે શીખ્યા નથી તે પછી બીજી વાત તે શી કરવી ? ૨૫ | શ્રી જિનેન્દ્ર ભગવાનનો વૈભવ.
રૂપજ્ઞાતિ. (૨૬ થી ર૯) अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दन्दुभिरातपत्रं, सत्पातिहायोणि जिनेश्वराणाम् ॥२६ ।। + ૨૧ થી ૨૪ નવમ ચરિત્ર