________________
પ્રથમ
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ લેકાધિરૂઢ ભગવન્તના અન્યદેવ રૂપે કહેવાતાં નામ,
अमृतानि यथावस्य, तडागादिषु पाततः ॥ तज्जन्मानि जनाः प्राहुर्नामान्येवं तथाहतः ॥ १८॥ लोकाग्रमधिरूढस्य, निलीनानि हरादिषु ॥
तेषां सत्यानि गीयन्ते, लोकैः प्रायो बहिर्मुखैः ॥ १९ ॥ જેમ આકાશમાં રહેલા વર્ષદનાં અમૃતરૂપ જળ તળાવ વગેરેમાં પડે છે, તે જળને લેકે તે તળાવ વગેરેમાંથી થયેલાં કહે છે, તેવી રીતે લોકાગ્ર ઉપર રહેલા અહંત ભગવાનમાંથી થયેલાં નામને બહિર્દષ્ટિથી જોનારા લકે મહાદેવ વગેરે દેવેથી થયેલા કહે છે અને પ્રાયઃ તેને સત્યરૂપે ગાય છે. ૧૮-૧૯
જિન ભગવાન પોતે જ સવે રૂપે છે. जिनो दाता जिनो भोक्ता, जिनः सर्वमिदं जगत् ।
जिनो जयति सर्वत्र, यो जिनः सोऽयमेव च ॥२०॥ શ્રી જિન ભગવાન દાતા છે. શ્રી જિન ભગવાન ભેતા છે, આ સર્વ જગત પણ જિન ભગવાન જ છે, જિન ભગવાન સર્વત્ર જય પામે છે અને જે જિન ભગવાન છે તે આજ છે. ૨૦ શ્રી જિનેંદ્ર ભગવાન ૧૮ પ્રકારના દાથી મુક્ત છે.
કwા. यो वर्जितः पञ्चभिरन्तरायैहास्येन रत्यारतिभीतिशोकैः ।। मिथ्यात्वकामाविरतिप्रमीलगद्वेषैर्जुगुप्साजडतातिरागैः ॥२१॥
૩૫=ાતિ.(૨૨ થી ૨) अमीभिरष्टादशभिर्विमुक्तो, दोस्तमःपुष्टिकते प्रदोषैः । तथा चतुर्विंशदुदारसारविस्तारिशोभातिशयातिगम्यः ॥२२॥
દાનાંતરાય (૧), લાભાંતરાય (૨), ભેગાંતરાય (૩), ઉપભેગાંતરાય (૪) અને વીતરાય (૫) એ પાંચ અંતરાય, હાસ્ય (૬), રતિ (૭), અરતિ (૮), ભય (૯), શેક (૧૦), મિથ્યાત્વ (૧૧) કામ (૧૨), અવિરત (૧૩), પ્રમાદ (૧૪), ષ (૧૫), જુગુપ્સા (૧૬), જડતા (૧૭), અને રાગ (૧૮) આ અઢાર દેષ કે જેઓ અંધકારની પુષ્ટિને માટે પ્રદેષ કાળ જેવા છે, તેનાથી જે મુક્ત થયેલા છે અને જેઓ ઉદાર,