________________
પર દ.
mnannnnnnnnn
. સુદેવ અધિકાર.
નિષ્પક્ષ ભાવના. पक्षपातो न. मे वीरे, न द्वेषः कपिलादिषु ।
युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥३॥ મારે શ્રી વીરભગવાન ઉપર પક્ષપાત નથી, અને કપિલ વગેરેની ઉપર દેવ નથી પરંતુ જેનું વચન યુક્તિવાળું છે, તેને પરિગ્રહ સ્વીકાર મારે કરવો છે. ૩.
કવિ કેવા દેવને પ્રણામ કરે છે? मो मो रों में में माँ दं द्वे, हे योगद लेन में पः।
एते यस्य न विद्यन्ते, तं देवं प्रणमाम्यहम् ॥४॥ જેનામાં મોહ, માયા, રાગ, મદ, મળ, માન, દંભ અને છેષ એ દેષ નથી તે દેવને હું પ્રણામ કરું છું. ૪
ડે છઠ્ઠાનો ઉપયોગ. *
. આ निन्धेन मांसखण्डेन, किं तया जिह्यया नृणाम् ।
माहात्म्य या जिनेन्द्राणाम्, न स्वीति क्षणे क्षणे ॥५॥ જે મનુષ્યની જિલ્લા શ્રી જિનેશ્વરના માહાભ્યને ક્ષણે ક્ષણે સ્તવતી નથી, તે પછી એક માંસના નિંદવા ગ્ય કટકા જેવી તે જિહા માણસને શા કામની છે? ૫૯
કર્ણદ્રિયનું કર્તવ્ય. अर्हचारित्रमाधुर्यमुधास्वादानभिज्ञयोः ।
कर्णयोश्छिद्रयोवापि, स्वल्पमप्यस्ति नान्तरम् ॥६॥ જે માણસના બે કાન શ્રી અરિહંત ભગવાનની ચરિત્રની મધુરતારૂપ અમૃતના સવાદને જાણનારા ન હોય, અર્થાત ભગવાનના ચરિત્રને સાંભળતા ન હોય તે પછી તેમાં અને છિદ્રામાં છે તફાવત છે? ૬
' ચક્ષુરિટ્રિયનું કર્તવ્ય. सर्वाविषयसम्पमा, ये जिनाचर्चा न पश्यतः ।
न ते विलोचने किन्तु, बदनालयजालके ।। ७॥ ૨૭ ૫ થી ૨૦ નસરકાર મહામ્ય
' . ; ; ; ,