________________
પ્રથમ,
W
ANNAMAAAAAAAAAAAAA
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, અપૂર્વ કલ્પ વૃક્ષ જેવા અને અપૂર્વ ચિંતામણિ જેવા શ્રી નવકાર મંત્રને જે સદાકાળ ગાય છે, તે વિશાળ એવા મોક્ષ સુખને પામે છે. ૨૬ .
નવકાર મંત્રનું મહાપાપ છેદવાનું સામર્થ્ય. नवकारइक्क अकर, पावं फेडेई सत्त अयराणं । .. पन्नासं च पएणं सागरपणसय समग्गेणं
॥ ७॥ નવકાર મંત્રને એક અક્ષર ગણવાથી સાત સાગરોપમના પાપને નાશ થાય છે, એક પદ ગણવાથી પચાસ સાગરોપમના પાપ નાશ થાય છે. અને સમગઆ નવકાર ગણે તે પાંચસે સાગરેપમના પાપ નાશ થાય છે, ૨૭
એક લાખ નવકાર મંત્ર જપનારને બીજું ફળ, जो गुण इल रकमेगं पूएइ, विही इजिण नमुक्कारं ।
तित्थय र नाम गोरं सोबंध इनस्थि संदेहो ॥८॥ જે મનુષ્ય એક લાખ નવકાર ગણે અને વિધિથી ભગવાનની પૂજા કરે છે તે તીર્થકર નામ ગાત્ર બાંધે છે, એમાં કઈ જાતને સંદેહ નથી. ૨૮
નવકાર મંત્રથી સંકટમાં પણ શાંતિ
वसन्ततिलका. सामवारिधिकरीन्द्रभुजङ्गसिंहदुर्व्याधिवहिरिपुबन्धनसम्भवानि ।
दुष्टग्रहभ्रमनिशाचरशाकिनीनां, नश्यन्ति पञ्चपरमेष्ठिपदैर्भयानि॥२९॥ પંચ પરમેષ્ટિ મંત્રના જપ વડે સંગ્રામ, સમુદ્ર, ગજે, સર્પસિંહ, છે રાગ, અગ્નિ, શત્રુ, બંધન, દુર્ણ ગ્રહ, રાક્ષસે અને ભૂત-ડાકણુથી ઉન્ન થયેલા ભય નાશ પામી જાય છે. ૨૯ નવકાર મંત્રના સ્મરણથી મહા પાપીને મોક્ષની આશા.
शार्दूलविक्रीडित. हिंसावाननृतप्रियः परधनाहा परस्त्रीरतः
किञ्चान्येष्वपि लोकगर्हितमहापापेषु गाढोद्यतः । - मन्त्रेशं स यदि स्मरेदविस्तं प्राणात्यये सर्वथा
दुष्कर्मार्जितदुर्गदुर्गतिरपि स्वर्गी भवेन्मानवः ॥३०॥