________________
*
******
**
**
*** ****
*
પરિછેદ. પંચપરમેષ્ટિ મરણ મહાત્મ-અધિકાર સિદ્ધાચળ માહાત્મ્ય-અધિકાર. ૩૩
જે મનુષ્ય હિંસા કરનાર, અસત્ય બોલનાર, પરધનને હરનાર, પરસ્ત્રીમાં આસ કત અને બીજા લોક નિદિત, એવા મહા પાપ કરવામાં ગાઢ ઉદ્યમવંત હોય અને તેવા દુષ્ટ કર્મો કરી દુર્ગ એવી દુર્ગતિને ઉપાર્જન કરનાર થયે હોય, પણ જે તે મનુષ્ય પ્રાણ જતી વખતે પશ્ચાતાપ પૂર્વક વારંવાર શુદ્ધ અંતઃકરણથી નવકાર મત્રને સંભારે છે તે તે મનુષ્ય વર્ગની ગતિને પ્રાપ્ત કરનારે થાય છે. ૩૦
' વિશ્વાવરું બાહ્યાભ્યધર.
પૂર્વોક્ત અધિકારમાં જે ભક્તિ, સ્તુતિ, પૂજા, ભાવપૂજા, નવકાર મંત્ર જપ વગેરેનું ફળ સહિત પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે કર્મ ક્યા સ્થળમાં કરવામાં આવે તે તત્કાળ ઉત્તમ પ્રકારના ફળનું વિતરણ કરે? એટલે પ્રત્યેક સત્કર્મમાં અપેક્ષિત એવાં દેશ, કાળ, દ્રવ્ય, ર્તા, મંત્ર અને કમસાનુકુળ હોવાં જોઈએ. આમાં દેશ શબ્દને પ્રથમ મૂકવામાં આવેલ છે તેથી સત્કર્મ કરવા માટે પવિત્ર દેશ જાણવાની સહજ જિજ્ઞાસા મનુષ્યને ઉદ્ભવે છે, કારણ કે ઉત્તમ દેશમાં કરેલું પૂજનાર મનુષ્યને ઘેાડા વખતમાં વાંછિત ફળ આપે છે, આ જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે શ્રી સિદ્ધાચળ અને જેનું બીજું નામ શત્રુંજય આદિ નામે કહેવામાં આવે છે, અને જેમાં શ્રી જિનેન્દ્ર ભગવર્નોના ઉત્તમ પ્રકારનાં સ્વરૂપ, મંદિરે, ગજેન્દ્રપદ કુંડ વગેરે મહા પવિત્ર સ્થાનકે છે, તે શ્રી સિદ્ધાચળ પર્વતનાં દર્શન, પ્રણમ, આરહણ કરી ભગવર્નોનું યજન કરવા વગેરેનું ફળ જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે.
જગતમાં જણાતિ ત્રણ અદ્વિતીય વસ્તુ
" અનુદ્. (૧ થી ૭) नमस्कारसमो मन्त्रः, शत्रुञ्जयसमो गिरिः।
રાજેન્દ્રપ ની, નિન્દ અવનવે ? "
આ ત્રણ ભુવનને વિષે નવકાર મંત્ર, શત્રુંજય પર્વત (તીર્થ) અને ગજેન્દ્રપદ કુંડનું જળ-એ અદ્વિતીય છે, અર્થાત્ બીજુ તેની સમાન કંઈ નથી. ૧
સિદ્ધાચળ તીર્થ સેવનથી પાપી પશુઓને ઉદ્ધાર कृत्वा पापसहस्त्राणि, हत्वा जन्तुशतानि च ।
इदं तीर्थ समासाद्य, तियञ्चोऽपि दिवं गताः ॥॥ +૧ થી ૧૧ કિતમુક્તાવલી.