________________
":
"\• • • • • • v **********
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પ્રથમ યથાર્થ સ્વરૂપ, યથાવાદી તથા કારિત્વરૂપ પ્રસિદ્ધવાદ તે રૂપ ઘંટા બજાવનારને, મેક્ષ હસ્વતલ – હથેલીમાં જ છે. ૭ ભેદોપાસના રૂપ દ્રવ્ય પૂજા તેમજ ભાવ પૂજા કેણે કરવી!
द्रव्यपूजोचिता भेदोपासना गृहमेधिनाम् । - માવપૂના તુ તાપૂનામેતોપાસનાHિI II. ૮, ' શબ્દાર્થ ભેદન વિષે આરાધના રૂપ દ્રવ્ય પૂજા ગૃહસ્થને ઉચિત છે અને અભિન્ન આરાધના સ્વરૂપ ભાવ પૂજા સાધુને ઉચિત છે.
વિવેચન-ભેદ પાસના એટલે સ્વાભસત્તાથી ભિન્ન આનંદ ચિદ્ર વિલાસી સકલ ક જેનાં સિદ્ધ થયાં છે એવા અહંત પરમેશ્વરને વિર્ષે આલંબન વાળી આરાધના તે રૂપી દ્રવ્ય પૂજા ગૃહસ્થોને ઉચિત છે. અને અભિન્ન આહારને અવલંબન કરનારી ભાવપૂજા-નિર્વિકલ્પ એવા સાધુઓને ઉચિત છે, સવિકલ્પ ભાવપૂજા ગૃહસ્થને પણ ઉચિત છે. ૮
ઈત્યાદિ કહી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.'
पंचपरमेष्ठि स्मरण माहात्म्य-अधिकार...
પૂજા અધિકાર પછી આ અધિકારને આરભ કરતાં વાચક મહાશને જણાવવાની અપેક્ષા પડે છે કે શ્રદ્ધાલુ છ શ્રી જિનેશ ભગવાનની પૂજા કર્યા પછી પંચપરમેષ્ટિ ભગવન્તને નમસ્કાર તથા તેઓનું દયાન, મરણ, નવકાર મંત્રને જપ વગેરે કરવાનું પ્રાપ્ત થાય છે. તે કાર્યોમાં પ્રવૃત્ત થતાં પહેલાં એવા પ્રકારના પ્રશ્ન ઉદ્ભવે છે કે–પરમેષ્ટિ ભગવન્તોની મહત્તા કેટલી છે? કારણ કે કઈ પણ વ્યક્તિની મહત્તા જાણ્યા વિના તેમાં પ્રેમ થતું નથી, માટે મહત્તા જાણવાની પણું જરૂર પડે છે. તેમ તેઓને ઉદ્દેશીને કરાતા નમસ્કાર, ધ્યાન, નામ મરણ વગેરેથી મનુષ્યને શું ફળ પ્રાપ્ત થાય છે? અને તેમના નામના રહસ્થરૂપ એવા નવકાર મંત્રનો જપ કરવાથી શું ફળ મળે છે? વગેરે પ્રશ્નોનું નિરાકરણ કરવા સારૂ - આ અધિકાર આરંભ કરવામાં આવે છે.