________________
૩૨
ઉપદેશમાળા
પરંતુ દુષમાકાળ રુપ કલિ શુ કહે છે તેના તુ વિચાર કરતા નથી. દુશમાકાળ તે વળી રુપધારી હાય? તેથી એ કોઈ દુષ્ટ દેવ તરફથી ઉપદ્રવ થયેલે જણાય છે. તું પણ તેનાથી છેતરાયે છે. કારણ કે કલિ પુરુષના ઉપદેશથી કરવામાં આવેલા હિંસા આદિ કમથી શું માણુસ નરકગતિમાં જતા નથી ? શુ કળિયુગમાં વિષભક્ષણથી માણસ મૃત્યુવશ થતા નથી? કલિકાળમાં પણ જેવું કમ કરે તેવુ ફળ પ્રાપ્ત થાય છે.” એ પ્રમાણે જિનદાસ ગણનાં વચન સાંભળીને રસ'હું ચક્ષુ ખાલીને નીચુ' મુખ· કર્યું, અર્થાત્ શરમાયા. એટલે જિનદાસ ગણએ કરીને કહ્યું કે- હે વત્સ ! તારા પિતાનું વાકય સાંભળીને પ્રતિબેાધ પામ. કલિપુરુષના દનના હેતુવડે તારા ઠગાયાના સ્વરૂપને અવધિજ્ઞાનથી જાગ્રુીતે શ્રી ધર્મદાસગણી નામના તારા પિતાએ તને પ્રતિબંધ આપવા માટે ‘ઉપદેશમાળા ) રચેલી છે. તે તુ સાંભળ. તેમાં કહેવુ છે કે“જેવી રીતે રાજા આજ્ઞા કરે છે અને પ્રધાન આઢિ પ્રકૃત્તિમ`ડલ તથા સામાન્ય પૌરલેાકેા તેની આજ્ઞાને મસ્તકે ચડાવે છે તેવી રીતે શિષ્યે પણ ગુરુની આજ્ઞાને કરકમળ જેડી શ્રવણ કરવી. ’’ વળી ખીજું પણ કહ્યું છે કે-“ સાધુ મુનિરાજની સન્મુખ જવુ, તેમને વંદન તથા નમસ્કાર કરવા, શાતા પૂછવી વિગેરે કરવાથી લાંબા કાળનાં સચિત કરેલાં પાપકમાં એક ક્ષણમાં નષ્ટ થાય છે.” વળી તેમાંજ કહ્યું છે કે—“લાખા ભવે પણ જે પામવા દુર્લભ છે અને જન્મ જરા ને મરણ રુપ સમુદ્રથી જે તારે છે એવા જિન પ્રવચનને વિષે હું ગુણના ભ`ડાર! એક ક્ષતુ પશુ પ્રમાદ કરવા ઉચિત નથી.”
આ પ્રમાણે જિનદાસ ગણ કહે છે તેવે સમયે વિયા નામે સાધ્વી જે રણસિંહ રાજાની માતા થાય તે ત્યાં આવ્યા અને તેણે પણ કહ્યુ. કે- હે વત્સ ! તારે માટે તારા પિતા ધર્મદાસ ગણીએ આ ઉપદેશમાલા બનાવી છે તેના તું પ્રથમ અભ્યાસ કર, તેના
63
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org