________________
ઉપદેશમાળા
અમારા
નાખીશ.' એ પ્રમાણે કહેવાથી તેની સાથે રાજપુરુષાને યુદ્ધ થયું. તેણે સર્વને હાંકી કાઢવા. તે નાસીને રાજા પાસે આવ્યા. તેઆની પાસેથી બનેલ વૃત્તાંત સાંભળી રાજા પોતે યુદ્ધ કરવા નીકળ્યા. તે વખતે તેને એક કાસ પ્રમાણુ પેાતાનું શરીર વિષુવ્યું. તે જોઈ રાજાએ વિચાર કર્યા કે આ કાઈ મનુષ્ય નથી, આ તા કાઈ યક્ષ કે રાક્ષસ હોય એમ જણાય છે; પછી ધૂપ ઉખવવા વિગેરેથી તેની પુજા કરીને કહ્યું કે- તમે અપરાધને ક્ષમા કર.’ એટલે તે પ્રત્યક્ષ થઈ પેાતાનું શરીર નાનું કરીને એલ્યે કે- હું રાજન્ ! સાંભળ મારું નામ દુષમકાળ છે. લાકા મને કલિ એમ કહે છે. હમણા ભરતક્ષેત્રને વિષે મારું' રાજય પ્રવર્તે છે. મહાવીર સ્વામીના નિર્વાણ પછી ત્રણુ વર્ષને સાડા આઠ મહિના વીત્યા બાદ મારુ' રાજ્ય પ્રવર્તલુ છે. મારા રાજ્યમાં આ ખેડુતે આવા અન્યાય કેમ કર્યા ? કારણ કે તેણે શૂન્ય ક્ષેત્રમાં ખમણું મૂલ્ય મૂકીને એક ચીભડુ' શા માટે લીધું? તેથી તે મારા ચાર છે. એટલે ચીભડાને બદલે મસ્તક બતાવીને મેં પ્રત્યક્ષ અને શિક્ષા આપી છે. હવે પછી કાઈ પણ એવા અન્યાય કરશે તેા તેને હુ સ`કટમાં નાંખીશ.” પછી શ્રેષ્ઠીપુત્ર પશુ જીવતા થયા, અને તે રાજાની સમીપે આવ્યા. રાજાએ તેને પાતાના ખેળામાં બેસાડચો અર્જુનનું પણ ઘણું સન્માન કર્યું"; પછી કલિએ રાજાને પેાતાનુ સર્વ માહાત્મ્ય કહી છેવટે કહ્યું કે
6
હું રાજન્ ! મારા રાજમાં રામચંદ્ર રાજાની જેમ ન્યાયધર્મ નું પાલન કેમ કરે છે ? હવે પછી જો તેમ કરીશ તા તે ન્યાયધર્મોચરણના નિમિત્ત હુ' તને દુઃખી કરીશ.' આ પ્રમાણે કહીને તેણે
રાજાને છથૈ. પછી કલિ અદૃશ્ય થયેા. સત્ર પાતપેાતાના સ્થાને ગયા. અર્જુન પણ પેાતાને સ્થાને ગયા.
૩૦
ત્યાંથી રણસિ`હ રાજા પ્રત્યક્ષ અનીતિ જોઈને ન્યાયધમ તજી અન્યાય આચરણમાં તત્પર થયા. લેાકેાએ વિચાયુ' ફે~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org