________________
ઉપદેશમાળા
૩૧
'
‘રાજને શુ થયુ છે કે જેથી તે આવા અન્યાય આચરે છે? તેને વારવાને કાઈ સમથ નથી. ’ તે સમયે તેની સ્થિતિમાં આવી પડેલા પેાતાના ભાણેજ રણસિંહ કુમારને પ્રતિધ આપવાને માટે શ્રી જિનદાસગણિ તે નગરના ઉપવનને વિષે પધાર્યા. રાજા પણ પરિવાર સહિત તેમને વાંઢવા ગયા. વિનય પૂર્ણાંક નમસ્કાર કરી બે હાથ જોડીને તે આગળ બેઠા. ગુરુએ પણ સકળ કલેશના નાશ કરનારી દેશના આપી. તેમાં કહ્યું કે- હે રાજન્ ! કલિનું રુપ જોઈને તારું મન ચલિત થઈ ગયું છે, પરંતુ આ અસાર સ`સારને વિષે પુણ્ય પાપના નિમિત્તથી જ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે.' કહ્યુ છે કેકર્મના ઉદ્ઘચથી જ અન્ય ભવમાં ગતિ થાય છે, ભગતિથી જ શરીરની ઉત્પત્તિ થાય છે, શરીરપ્રાપ્તિથી જ ઇંદ્રિયાના વિષચે ઉદ્ભવે છે, અને ઇંદ્રિયાના વિષયથી જ સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. પ્રાણાતિપાતાદિ પાંચ આસવદ્વારને સેવતા સતાજ આ જીવ નિતાંત પાપકમથી લેપાય છે અને ભવસાગરમાં ડુબે છે. હિ'સા આદિ આસ્રવને તજ્યા વિના ધમ કથાંથી હોય ? કહ્યું છે કે-“ લક્ષ્મીથી ગૃહસ્થપણુ' શાલે છે, નેત્રથી મુખ શૈાભે છે, રાત્રિથી ચન્દ્રમા શાભે છે, ભર્તાથી સ્ત્રી શાલે છે, ન્યાયથી રાજ્ય શાભે છે, દાનથી શ્રી શાલે છે, પરાક્રમથી રાજા શેલે છે, નિરોગીપણાથી કાયા શેલે છે, શુદ્ધતાથી કુળ શેાલે છે, નિદપણાથી વિદ્યા શેાભે છે, નિર્દે "ભપણાથી મૈત્રી શેલે છે, અને દયાથી ધર્મ શાભે છે; બીજી રીતે ધમ શાભતા નથી.” એ કારણથી આસત્ર ભવના હેતુ છે અને સંવર નિવૃત્તિનું અસાધારણ કારણ છે એવા સિદ્ધાંત છે. તેટલા માટે હે વત્સ ! તારા સજ્જન સ્વભાવ કલિ પુરુષના છલથી વિપરીત થયેલા છે; પરંતુ દુનપણુ યુક્ત નથી. કહ્યુ છે કે“ કાપાયમાન સના સુખરુપ ગુફાને વિષે હસ્ત નાંખવા એ સારા, જવલિત અગ્નિના કુંડમાં પડવુ સારું, પેટને વિષે શસ્રની અણી ભાંકવી એ સારી, પણ વિપત્તિનુ' જ ઘર એવુ' દુખ નપશુ’ પડિતાને સારુ નહિ,” કલિ પુરુષના કહેવાથી તુ પાપમતિ ધારણ કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org