________________
ન્યાયદર્શન (૧, ૨, ૩)માન્ય પ્રમાણચતુષ્કવાદને નિર્દેશ તત્વાર્થ અ. ૧, સૂ૦ ૬ અને ૩૫ ને ભાષ્યમાં છે. તત્ત્વાર્થ ૧, ૧૨ ના ભાષ્યમાં અર્થપત્તિ, સંભવ અને અભાવ આદિ પ્રમાણના ભિન્નપણાનું નિરસન ન્યાયદર્શન (૧, ૨, ૧) આદિના જેવું છે.
ન્યાયદર્શનમાં પ્રત્યક્ષના લક્ષણમાં “ન્દ્રિયાસંનિમ્” (૧, ૧, ૪) એવો શબ્દ છે. તત્ત્વાર્થ અ. ૧, સૂ૦ ૧૨ ના ભાષ્યમાં અપત્તિ આદિ જુદાં મનાતાં પ્રમાણેનો મતિ અને શ્રુતજ્ઞાનમાં સમાવેશ કરતાં તે જ શબ્દ વપરાયેલ છે. જેમ કે, "सर्वाण्येतानि मतिश्रुतयोरन्तभूतानि इन्द्रियार्थसन्निकर्षनिमित्तत्वात्।।
એ જ રીતે પતંજલિમહાભાષ્ય અને ન્યાયદર્શન (૧, ૧, ૧૫) આદિમાં પર્યાય શબ્દને સ્થાને અનર્થાન્તર શબ્દ વાપરવાની જે પ્રદ્ધતિ છે, તે તત્ત્વાર્થસૂત્ર (૧, ૧૩)માં પણ છે.
. બૌદ્ધદર્શનની શૂન્યવાદ, વિજ્ઞાનવાદ આદિ શાખાઓનાં ખાસ મંતવ્યોનો કે વિશિષ્ટ શબ્દોનો જેવી રીતે “સર્વાર્થસિદ્ધિમાં ઉલ્લેખ છે, તેવી રીતે તત્ત્વાર્થભાષ્યમાં નથી, તેમ છતાં બૌદ્ધ દર્શનનાં ચેડાંક સામાન્ય મંતવ્યો સંત્રાંતરનાં મંતવ્ય તરીકે બેએક સ્થળે આવે છે. એ મંતવ્ય પાલી પિટક ઉપરથી લેવામાં આવ્યાં છે, કે મહાયાને રચેલ સંસ્કૃત પિટકે ઉપરથી લેવામાં આવ્યાં છે, કે કઈ બીજા તષિયક ગ્રંથ ઉપરથી લેવામાં ૧. “પ્રત્યક્ષનુમાનપાના : પ્રમાનિ . ”
--ન્યાયદર્શન, ૧, ૧, ૭ “તુર્વિદ્યમિત્યે નવાન્તરે” તવાર્થ–ભાષ્ય, ૧, ૬ અને यथा वा प्रत्यक्षानुमानापमानाप्तवचनैः प्रमाणैरेकोऽर्थ प्रमीयते" તત્વાર્થ ભાષ્ય, ૧, ૩૫.
૨. જુઓ ૧, ૧, ૫૬; ૨, ૩, ૫, અને ૫, ૧, ૫૯નું મહાભાષ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org