SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Nyayadarshan (1, 2, 3) refers to the principles of the fourfold proof as mentioned in Tattvartha, verse 1, sutra 6 and 35 in its commentary. The distinction of the proofs such as Arthapatti, Sambhava, and Abhava in Tattvartha commentary 1, 12 is similar to Nyayadarshan (1, 2, 1). In Nyayadarshan, the term “indriyasannim” (1, 1, 4) is present in the definition of the direct. In Tattvartha commentary 1, sutra 12, the same term is used while including concepts like Apatti, which are considered distinct in Mati and Shruta knowledge. For instance, "सर्वाण्येतानि मतिश्रुतयोरन्तभूतानि इन्द्रियार्थसन्निकर्षनिमित्तत्वात्।।" In the same way, the practice of using the term Anarthantra in place of Paryay in Patanjali's Mahabhashya and Nyayadarshan (1, 1, 15) is also present in Tattvartha Sutra (1, 13). The specific views or unique terms of the branches such as the Buddhist doctrine of Shunyavada and Vijñanavada do not have references in the Tattvartha commentary as they are in Sarvarthasiddhi; however, the general views of Buddhist philosophy appear in contexts like Sankantran. These views are derived from either the Pali Pitaka or from Mahayana-created Sanskrit Pitaka or from other textual sources. 1. “Pratyakshanumanapana: pramanī.” Nyayadarshan, 1, 1, 7 “turvidyamitye navantare” Tattvartha-bhashya, 1, 6, and “yatha va pratyakshanumanapamanaptavacanaih pramanai reko’rtha prami yate” Tattvartha-bhashya, 1, 35. 2. See also 1, 1, 56; 2, 3, 5, and 5, 1, 59's Mahabhashya.
Page Text
________________ ન્યાયદર્શન (૧, ૨, ૩)માન્ય પ્રમાણચતુષ્કવાદને નિર્દેશ તત્વાર્થ અ. ૧, સૂ૦ ૬ અને ૩૫ ને ભાષ્યમાં છે. તત્ત્વાર્થ ૧, ૧૨ ના ભાષ્યમાં અર્થપત્તિ, સંભવ અને અભાવ આદિ પ્રમાણના ભિન્નપણાનું નિરસન ન્યાયદર્શન (૧, ૨, ૧) આદિના જેવું છે. ન્યાયદર્શનમાં પ્રત્યક્ષના લક્ષણમાં “ન્દ્રિયાસંનિમ્” (૧, ૧, ૪) એવો શબ્દ છે. તત્ત્વાર્થ અ. ૧, સૂ૦ ૧૨ ના ભાષ્યમાં અપત્તિ આદિ જુદાં મનાતાં પ્રમાણેનો મતિ અને શ્રુતજ્ઞાનમાં સમાવેશ કરતાં તે જ શબ્દ વપરાયેલ છે. જેમ કે, "सर्वाण्येतानि मतिश्रुतयोरन्तभूतानि इन्द्रियार्थसन्निकर्षनिमित्तत्वात्।। એ જ રીતે પતંજલિમહાભાષ્ય અને ન્યાયદર્શન (૧, ૧, ૧૫) આદિમાં પર્યાય શબ્દને સ્થાને અનર્થાન્તર શબ્દ વાપરવાની જે પ્રદ્ધતિ છે, તે તત્ત્વાર્થસૂત્ર (૧, ૧૩)માં પણ છે. . બૌદ્ધદર્શનની શૂન્યવાદ, વિજ્ઞાનવાદ આદિ શાખાઓનાં ખાસ મંતવ્યોનો કે વિશિષ્ટ શબ્દોનો જેવી રીતે “સર્વાર્થસિદ્ધિમાં ઉલ્લેખ છે, તેવી રીતે તત્ત્વાર્થભાષ્યમાં નથી, તેમ છતાં બૌદ્ધ દર્શનનાં ચેડાંક સામાન્ય મંતવ્યો સંત્રાંતરનાં મંતવ્ય તરીકે બેએક સ્થળે આવે છે. એ મંતવ્ય પાલી પિટક ઉપરથી લેવામાં આવ્યાં છે, કે મહાયાને રચેલ સંસ્કૃત પિટકે ઉપરથી લેવામાં આવ્યાં છે, કે કઈ બીજા તષિયક ગ્રંથ ઉપરથી લેવામાં ૧. “પ્રત્યક્ષનુમાનપાના : પ્રમાનિ . ” --ન્યાયદર્શન, ૧, ૧, ૭ “તુર્વિદ્યમિત્યે નવાન્તરે” તવાર્થ–ભાષ્ય, ૧, ૬ અને यथा वा प्रत्यक्षानुमानापमानाप्तवचनैः प्रमाणैरेकोऽर्थ प्रमीयते" તત્વાર્થ ભાષ્ય, ૧, ૩૫. ૨. જુઓ ૧, ૧, ૫૬; ૨, ૩, ૫, અને ૫, ૧, ૫૯નું મહાભાષ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy