________________
૨૦
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૨
ટીકા :
ननु प्रतिलोममेतत्, एवं सत्यर्थदण्डाधिकारे पूजार्थवधस्याधाकर्मिकस्येवापाठोपपत्तेरिति चेत् ? सत्यम्, तर्हि भगवत्यादावाधाकर्मिकस्येव तस्य स्फुटं निषेधौचित्यमन्यत्र प्रपञ्चेन निरूपितस्यैवात्रोपलक्षणत्वसम्भवादित्यत्र तात्पर्यात् । ટીકાર્ય :
નનુ પ્રતિજ્ઞાન નેતન્... તાર્યા નથી પૂર્વપક્ષી કહે કે આ તમારું કથન, પ્રતિલોમ=પ્રતિકૂળ છે; કેમ કે આમ હોતે છતે પૂર્વમાં કહ્યું કે, જૈનમાર્ગમાં કહેવાયેલી હિંસા, પ્રસંગથી ઉદ્ભવેલા દોષને વારવા માટે આધાકર્તિકની જેમ સ્પષ્ટ સામગ્રહણપૂર્વક શું નિષેધ્ય ન થાય? અર્થાત્ નામગ્રહણપૂર્વક હિંસાનો નિષેધ કરવો જોઈએ, એ પ્રમાણે તમારા વડે સ્વીકારાયેલ હોવા છતાં, અર્થદંડાધિકારમાં આધાર્મિકની જેમ સૂયગડાંગના અર્થદંડાધિકારમાં આધાર્મિકનો પાઠ જેમ નથી તેમ પૂજાર્યવધના પાઠની ઉપપતિ છે–તેમ પૂજાર્યવધનો પણ પાઠ નથી, માટે તમારું કથન તમને જ પ્રતિકૂળ છે. તેના જવાબરૂપે ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત સાચી છે=અર્ધસ્વીકારરૂપે કહે છે કે, જેમ આધાર્મિકનો અર્થદંડાધિકારમાં ઉલ્લેખ નથી, તેમ પૂજાથે વધનો પણ ઉલ્લેખ નથી, એ અપેક્ષાએ તારી વાત સાચી છે, તેમ સ્વીકારીએ તો ભગવતી આદિમાં આધાર્મિકનો જેમ નિષેધ કર્યો છે, તેમ તેના=પૂજાWવધતા, સ્પષ્ટ નિષેધનું ઉચિતપણું છે.
તો પછી ભગવતીમાં આધાર્મિકનો જેમ નિષેધ છે, તેમ સૂયગડાંગના અર્થદંડાધિકારમાં આધાર્મિકનો નિષેધ કેમ નથી ? તે બતાવવા માટે હેતુ આપે છે –
અન્યત્ર=ભગવતીમાં પ્રપંચ વડે=વિસ્તાર વડે, નિરૂપિતના જ અહીંયાં=પ્રસ્તુત સૂયગડાંગના અર્થદંડાધિકારમાં, ઉપલક્ષણપણાનો સંભવ હોવાથી (સૂયગડાંગ સૂત્રમાં ઉપલક્ષણથી સ્વીકારી સાક્ષાત આધાર્મિકનો ઉલ્લેખ કરેલ નથી.) એ પ્રકારે અહીં=સૂયગડાંગ સૂત્રમાં આધાર્મિકનો ઉલ્લેખ નહિ કરવામાં તાત્પર્ય હોવાથી આ પ્રતિલોમ છે, એમ પૂર્વપક્ષીએ કહેલ તે સંગત નથી, એમ પૂર્વકથન સાથે સંબંધ છે. ટીકા :__ नन्वेतदशिक्षितोपालम्भमात्रम्-'तत्थ खलु भगवया परिण्णा पवेइया, इमस्स चेव जीवियस्स परिवंदणमाणणपूयणाए, जाईमरणमोअणाए दुक्खपडिघातहेउं' इत्याचारे प्रथमाध्ययने (प्र.उ.११) जातिमरणमोचनार्थं प्राणातिपातस्य दर्शितत्वात्तस्य च कटुतरविपाकोपदर्शनाज्जिनपूजादेरपि भवदभ्युपगमेन मुक्त्यर्थं प्रसिद्धरर्थदण्डतया साक्षानिषेधादिति चेत् ? न, एतद्व्याख्यापर्यालोचनायां त्वन्मनोरथस्य लेशेनाप्यसिद्धेः ।