________________
૧૫૩
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-૨૬-૨૭
અહીં તીર્થંકરો ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, એનો અર્થ એ છે કે, ચતુર્વિધ સંઘમાં પ્રવચનની પ્રાપ્તિ થાય છે. પ્રકૃષ્ટ એવાં સર્વજ્ઞનાં વચનો ચતુર્વિધ સંઘવર્તી જીવોમાં પરિણમન પામે છે, તેથી સંઘવર્તી જીવોમાં વર્તતું પ્રવચન અને સંઘવર્તી જીવો એ બેનો અભેદ કરીને પ્રવચનને સંઘ કહેલ છે.
અહીં પ્રવચનની પરિણતિ એટલે ભગવાનના વચનથી જીવોમાં વર્તતી સમ્યક્ત, દેશવિરતિ કે સર્વવિરતિ આદિ ભાવોની પરિણતિ ગ્રહણ કરવાની છે. આરા અવતણિકા :
अत्रैवोपपत्त्यन्तरमाह - અવતરણિકાર્ય :
આમાં જન્નતીર્થકરને સંઘ કમનીય છે એમાં જ, ઉપપચાર અન્ય યુક્તિ, કહે છે – ગાથા :
"तप्पुब्बिया अरहया, पुइअपुआ य वियणकम्मं च ।
વયવો વિ નદ રદં વહેડ તદા તિત્ય” પારકા ગાથાર્થ :
તપૂર્વ=તીર્થપૂર્વક, તીર્થંકરપણું છે; પૂજિત પૂજા=ભગવાન વડે પૂજિતની પૂજા અને વિનય કર્મ કરાયેલ થાય છે. કૃતકૃત્ય પણ (તે ભગવાન) જે પ્રકારે કથા=ધર્મદેશના કહે છે, તે પ્રકારે તીર્થને નમે છે. ll૧૭માં ટીકા :
तत्पूर्विकाऽर्हत्ता तदुक्तानुष्ठानफलत्वात्, पूजितपूजा चेति, भगवता पूजितस्य पूजा भवति, पूजितपूजकत्वाल्लोकस्य, विनयकर्म च कृतज्ञताधर्मग कृतं भवति, यद्वा किमन्येन ? कृतकृत्योऽपि स भगवान् यथा कथां कथयति धर्मसम्बद्धाम्, तथा नमति तीर्थम्, तीर्थकरनामकर्मोदयादेवौचित्यપ્રવૃત્તિ ર૭ા ટીકાર્ય :
તપૂર્વાર્ટર પ્રવૃત્તિ તપૂર્વ=તીર્થપૂર્વક, તીર્થંકરપણું છે; કેમ કે તેમાં કહેલ=પ્રવચનમાં કહેલ, અનુષ્ઠાનનું ફળપણું છે=અનુષ્ઠાનના ફળરૂપે તીર્થંકરપણું છે. અને પૂજિતની પૂજા થાય છે=ભગવાન વડે પૂજિત એવા સંઘની (લોક દ્વારા) પૂજા થાય છે; કેમ કે લોકનું પૂજિતપૂજકપણું છે અર્થાત્ લોક પૂજિતનો પૂજક છે. અને કૃતજ્ઞતા ધર્મ છે ગર્ભમાં જેને એવું વિનયકર્મ કરાયેલ થાય છે.
અથવા