________________
પ્રતિમાશતક ભાગ-૩સ્તવપરિણા/ ગાથા-પ૩ થી ૧૧
૧૯૯
અવતરણિકા -
दुष्करत्वे कारणमाह - અવતરણિકાર્ય :
દુષ્કરપણામાં કારણ કહે છે–પૂર્વે ગાથા-પરમાં કહ્યું કે, ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવો આજ્ઞાકરણ કરવા સમર્થ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે, આજ્ઞાકરણ અત્યંત દુષ્કર છે. માટે આજ્ઞાકરણના દુષ્કરપણામાં કારણને કહે છે – ગાથા -
"जं एवं अट्ठारससीलंगसहस्सपालणं णेयं ।
अच्चंतभावसारं ताइं पुण हुंति एयाई"।।५३।। ગાથાર્થ :
જે કારણથી આ=અધિકૃત આજ્ઞાકરણ અત્યંત ભાવસાર અઢાર હજાર શીલાંગનું પાલન જાણવું. વળી, તે અઢાર હજાર શીલાંગો આ=વચમાણ સ્વરૂપવાળા છે. Ivali ટીકા
यद् यस्माद्, एतद् अधिकृताज्ञाकरणमष्टादशशीलागसहस्रपालनं ज्ञेयमत्यन्तभावसारं तानि पुनः शीलाङ्गानि भवन्त्येतानि वक्ष्यमाणलक्षणानि ।।५३।। ટીકાર્ય :
ય વસ્થાતિક્ષણાનિ ! જે કારણથી આ અધિકૃત આજ્ઞાકરણ, અત્યંત ભાવસાર=અત્યંત ભાવ છે પ્રધાન જેમાં એવું અઢાર હજાર શીલાંગનું પાલન જાણવું. વળી, તે શીલાંગો આ=વસ્થમાણ સ્વરૂપવાળા જાણવા. ગાથા :
"जोए करणे सण्णा इंदिय भोमाइ समणधम्मे य ।
सीलंगसहस्साणं अट्ठारसगस्स णिप्फत्ती" ।।५४।। ગાથાર્થ :
યોગ, કરણ, સંજ્ઞા, ઇન્દ્રિયો, ભોમાદિ અને શ્રમણધર્મ આના સમદથી અઢાર હજાર શીલાંગની : નિષ્પત્તિ થાય છે. પII
ટીકા :
योगा मनोव्यापारादयः, करणानि मनःप्रभृतीनि, संज्ञा आहाराभिलाषाद्याः, इन्द्रियाणि स्पर्शनादीनि,