________________
૨૮૮
પ્રતિમાશતક ભાગ-3| સ્તવપરિજ્ઞા / ગાથા-૧૨૧-૧૨૨ હોય એટલામાત્રથી ધર્મ થતો નથી; કેમ કે પારદારિકોની પ્રવૃત્તિથી પણ પરદારાઓને સુખ થાય છે પણ એટલામાત્રથી પારદારિકોની પ્રવૃત્તિ ધર્મરૂપ કહેવાતી નથી; તે જ રીતે દ્રવ્યસ્તવમાં કરાતી હિંસાથી તે જીવોને પરિણામે સુખ થાય છે એમ સ્વીકારીએ તોપણ દ્રવ્યસ્તવ ધર્મરૂપે માની શકાય નહિ, આ પ્રકારનો દ્રવ્યસ્તવ અને યાગ બંનેને ધર્મરૂપે નહિ માનનાર પૂર્વપક્ષીનો આશય છે.
અહીં વિશેષ એ છે કે, જિનભવનાદિમાં જીવોની જે હિંસા થાય છે, તેમાં તેઓને=હિસ્યમાન જીવોને, પુણ્યબંધ થાય છે અને ફળથી તેઓને સુખ મળે છે, તેવું કથન સ્વસિદ્ધાંતને સંમત નથી; પરંતુ સ્વસિદ્ધાંતને નહિ સમજેલ કોઈ આપાતથી જોનાર તેવો અર્થ કરે, તે પ્રકારના ભાવને સામે રાખીને પૂર્વપક્ષી તરફથી શંકા ઉભાવન કરીને દ્રવ્યસ્તવ અને યાગીય હિંસામાં સમાનતા છે, તે બતાવવામાં આવ્યું, અને આથી જ પૂર્વપક્ષીના આ સર્વ કથનના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી સ્વયં આગળ ગાથા-૧૪૮માં કહે છે કે, હિંસ્યમાન જીવોને પરિણામે સુખ છે, એમ અમે માનતા જ નથી. ll૧૨૧TI
ગાથા -
"सिय तत्थ सुहो भावो तं कुणमाणस्स तुल्लमेयं पि ।
ફરસ વિ જુદો વ્યિા છો ji” iારા. ગાથાર્થ :
ત્યાં=જિનભવનાદિમાં, તેને=હિંસા કરનારને, શુભભાવ થાય છે, એ પ્રકારની આશંકા કરીને કહે છે – આ પણ તુલ્ય છે.
કેવી રીતે ? એથી કરીને કહે છે –
ઈતસ્નેકવેદવિહિત હિંસાને, કરતા એવા ઈતરને પણ શુભ જ=શુભ જ ભાવ, જાણવો. ૧૨રા ટીકા -
स्यात् तत्र जिनभवनादौ, शुभो भावः तां हिंसां, कुर्वत इत्येतदाशंक्याह-तुल्यमेतदपि, कथमित्याह-इतरस्यापि वेदविहितहिंसाकर्तुः शुभ एव ज्ञेयो भाव इतरां-वेदविहितां हिंसां, कुर्वतो યાવિયાને પારા ટીકાર્ય :
ચાત્ .... વાવિયાનેન ા ત્યાં=જિતભવનાદિમાં, તેને=હિંસાને, કરતા એવા પૂજકો, શુભભાવ થાય. ચેતએ પ્રકારની આવી આશંકા કરીને પૂર્વપક્ષી કહે છે –
આ પણ તુલ્ય છે. કેવી રીતે ? એથી કરીને કહે છે – વાગરા વિધાનથી-યાગ કરવાનું કહેનાર શાસ્ત્રવચનથી, ઈતરનેત્રવેદવિહિત હિંસાને કરતા એવા ઈતરને પણ=વેદવિહિત હિંસા કરનારને પણ, શુભ જ ભાવ જાણવો. ll૧૨રા