________________
પ્રતિમાશતક ભાગ-૩ સ્તવપરિજ્ઞા | ગાથા-૧૩૪-૧૩૫
૩૦૫ આ પ્રમાણે થાય અર્થાત્ વેદમાં મ્લેચ્છપ્રવર્તક વેદાંગ છે, પરંતુ અત્યારે તેની શાખા તૂટી ગઈ છે, એ પ્રમાણે સંભાવના કરી શકાય છે.
આશય એ છે કે, ચંડિકાદિ દેવતાવિશેષની આગળ મ્લેચ્છો જે વર બ્રાહ્મણનો ભોગ ધરે છે, તે વેદમાં હોવા છતાં ઉત્સત્ર શાખા છેઃવેદમાં તે શાખા હોવા છતાં અત્યારે છૂટી પડી ગઈ છે, એ પણ સંભાવના કરી શકાય; કેમ કે જેમ મ્લેચ્છોની સ્વાર્થ માટે શ્રેષ્ઠ બ્રાહ્મણનો ભોગ આપવાની ક્રિયા છે, તેના જેવી જ સ્વર્ગાદિ અર્થે યજ્ઞમાં પશુ આદિને હોમવાની ક્રિયા છે. તેથી એ સંભાવના કરી શકાય છે, જેમાં બ્રાહ્મણો વેદવચનથી યજ્ઞ-યાગની પ્રવૃત્તિ કરે છે, તે જ રીતે તેવા કોઈક વેદવચનથી બ્લેચ્છો પણ પ્રવર્તતા હોવા જોઈએ; પરંતુ અત્યારે તે સ્વેચ્છપ્રવર્તક વચન વેદમાં મળતું નથી, તેનું કારણ તે વચનને કહેનારી જે વેદની શાખા છે, તે છૂટી પડી ગયેલી છે, અને તે છૂટી પડેલી શાખા જ પ્લેચ્છને ચંડિકાદિ આગળ બ્રાહ્મણનો ભોગ આપવાનું કહે છે અને તે વેદવચનથી જ પ્લેચ્છો પ્રવૃત્તિ કરે છે. I૧૩૪૫ ગાથા - ___ "ण य तबिवज्जणाओ उचिय(तव्वयणाओ च्चिय-पञ्चवस्तुके) तदुभयभावो त्ति तुल्लમણિ
अण्णावि कप्पणेवं साहम्मविहम्मओ दुट्ठा" ।।१३५।। ગાથાર્થ :
તેના વચનથી જ=વેદવચનથી જ, તે ઉભયનો ભાવ છે=ધર્મ અને અદોષનો ભાવ છે, એમ ન કહેવું; કેમ કે તુલ્ય ભણિતી છે અર્થાત્ મ્લેચ્છવચનથી પણ ધર્મ અને અદોષનો ભાવ છે એમ કહેવા માટે શક્યપણું હોવાથી તુલ્ય ભણિતી છે, અને અન્ય પણ કલ્પના=બ્રાહ્મણ પરિગૃહીતત્વાદિરૂપ અન્ય પણ કલ્પના, એ પ્રમાણે ભિલપરિગૃહીતત્વાદિ પ્રકારથી, સાધચ્ચે-વૈધર્ખને કારણે દુષ્ટ છે. II૧૩૫ll ટીકા :
(न च तद्वचनादेव वेदवचनादेव, तदुभयभावो=धर्मादोषभाव इति, कुत इत्याह-तुल्यभणितेः, म्लेच्छवचनादेवैतदुभयमित्यादि वक्तुं शक्यत्वादित्यर्थः, अन्यापि कल्पना ब्राह्मणपरिगृहीतत्वादिरूपा एवम् उक्तवत् भिल्लपरिगृहीत्वादिना प्रकारेण, साधर्म्यवैधर्म्यतः कारणाद् दुष्टेति गाथार्थः ।।)
ગાથા-૧૩પની ટીકા પ્રતિમાશતકની હસ્તલિખિત પ્રતમાં ત્રુટિત છે, તેથી પંચવસ્તુક ગ્રંથમાંથી ૧૨૪૪મી ગાથાની ટીકા અહીં લઈને તે મુજબ અર્થ કરેલ છે.
નેચ્છનાદેવ - અહીં ‘વ’કાર ‘પ' અર્થમાં છે. ટીકાર્ય :
( ૨ .... માથાર્થ !) તેના વચનથી જ=વેદના વચનથી જ, તે ઉભયનો ભાવ=ધર્મ અને અદોષનો ભાવ છે એમ ન કહેવું. શાથી ? એથી કરીને કહે છે – તુલ્ય ભણિતી છે અર્થાત્