Book Title: Pratima Shatak Part 03
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 427
________________ ૩૨ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧લ્પ અવતરણિકા : તલાટ – અવતરણિકાર્ય - તેને કહે છે દ્રવ્યસ્તવ કરવા અસમર્થ એવો જીવ ભાવસ્તવ કરે એ અસંભવ છે, તેને કહે છે – ગાથા - "जं सो उक्किट्ठपरं अविक्खई वीरियं इहं णियमा । ण हि पलसयंपि वोढं असमत्थो पव्वयं वहई" ।।१९५।। ગાથાર્થ : જે કારણથી અહીં લોકમાં, આ=ભાવસ્તવ, નિયમથી નક્કી, ઉત્કૃષ્ટતર વીર્યની અપેક્ષા રાખે છે; પલશત (સો પળ જેટલો ભાર) વહન કરવા અસમર્થ, પર્વતને વહન કરી શકતો નથી જ. II૧લ્પા ટીકા - (यदसौ भावस्तव उत्कृष्टतरमपेक्षते वीर्य शुभपरिणामरूपमिह नियमादतोऽल्पवीर्यः कथं करोत्येनं नहि पलशतमपि वोढुमसमर्थः पर्वतं वहतीति पञ्चवस्तुके) भावस्तवोचितवीर्यप्राप्त्युपायोऽपि द्रव्यस्तव एव न च प्रतिमापालनवदनियमः, "जुत्तो पुण एस कमो" इत्यादिना द्रव्यादिविशेषेण नियमनाद् गुणस्थानक्रमाव्यभिचाराच्चेति दिग् । अत्र पलशततुल्यो द्रव्यस्तवः पर्वततुल्यश्च भावस्तव इति જ ટીકામાં કૌંસમાં પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૩૦૪નો પાઠ લીધો છે, તેમાં ‘શુપરિણામરૂપમદ' છે ત્યાં ‘સુમાત્મપરામરૂપમદ' હોવું જોઈએ. ટીકાર્થ :' (યો . પશ્વવતુવે) જે કારણથી અહીં=લોકમાં, આ=ભાવસ્તવ, નિયમથી નક્કી, શુભાત્મપરિણામરૂપ ઉત્કૃષ્ટતર વીર્યની અપેક્ષા રાખે છે, આથી કરીને અલ્પવીર્યવાળો આવે=ભાવસ્તવને, કેવી રીતે વહન કરે? અર્થાત્ ન કરી શકે; પલશત પણ વહન કરવા અસમર્થ, પર્વતને વહન કરી શકતો નથી જ. જ ટીકામાં કૌંસનું લખાણ પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૩૦૪ના પાઠ મુજબ લીધેલ છે. પ્રતિમાશતકની હસ્તલિખિત પ્રતમાં કાઉસનું લખાણ નથી, પરંતુ ગાથાના અર્થ મુજબ આ લખાણ હોવું જરૂરી છે. ઉપરના કથનને સ્પષ્ટ કરવા ગ્રંથકારશ્રી કહે છે –

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450