________________
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-૧૯૯-૨૦૦ અને અશીલ, શુદ્ધ એવા તપનો વિષય પણ થતો નથી, અને યથાશક્તિ અતપસ્વી-તપ નહિ કરનાર, ભાવના સમુદાયને કેવી રીતે ભાવન કરી શકે? અર્થાત્ ન કરી શકે. ll૨૦૦ની ટીકા :
सद-विद्यमानं, बाह्यं आत्मनो भित्रम्, अनित्यम्=अशाश्वतं, स्थाने पात्रादौ, दानमपि पिण्डादि, यो न वितरति न ददाति, क्षौद्र्यात्, ‘इय'=एवं क्षुद्रो वराकः, कथमसौ शीलं महापुरुषासेवितमतिदुर्द्धरं થારતિ? નેતિ નાથાર્થ સારા
अशीलश्च न जायते शुद्धस्य तपसो मोक्षाङ्गभूतस्य, हंदि विषयोऽपि, यथाशक्ति वाऽतपस्वी मोहपरतया भावयति कथं भावनाजालम् ? तत्त्वतो नैवेति गाथार्थः ।।२०० ।। ટીકાર્ય :
સત્ . જાથા: સત વિધમાન એવા બાહ્ય આત્માથી ભિવ, અનિત્ય અશાશ્વત એવા પિંડાદિદાનને પણ સ્થાનમાં=પાત્રાદિમાં, જે જીવ શુદ્રપણાને કારણે આપતો નથી, એવા પ્રકારે શુદ્ધ વરાક=શંકડો એવો આ જીવ, મહાપુરુષથી સેવિત અતિદુર્ધર એવા શીલને કેવી રીતે ધારણ કરી શકે? અર્થાત્ ન જ કરી શકે. એ પ્રમાણે ગાથાર્થ છે. II૧૯૯i
ગીતા .... થાઈ છે અને જે અશીલ છે, તે મોક્ષના અંગભૂત એવા શુદ્ધ તપનો વિષય પણ બનતો નથી, અને યથાશક્તિ અતપસ્વી-તપને નહિ કરનાર, મોહમાં તત્પર હોવાને કારણે ભાવના સમુદાયને કેવી રીતે ભાવન કરી શકે? અર્થાત્ તત્વથી ન જ કરી શકે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૨૦૦૫ ભાવાર્થ -
ધન એ આત્માથી ભિન્ન છે અને અશાશ્વત છે. આમ છતાં જે જીવ પોતાની શક્તિના અતિશયથી સુપાત્રમાં ધનને આપી શકે નહિ કે ભગવાનની ભક્તિમાં વાપરી શકે નહિ, તે તેનો શુદ્ર ભાવ છે. તેવો જીવ દેશવિરતિરૂપ કે સર્વવિરતિરૂપ શીલ બાહ્યથી પાળતો હોય તોપણ તત્ત્વથી પાળવા સમર્થ થતો નથી; કેમ કે પોતાનાથી ભિન્ન એવા ધનનો પ્રતિબંધ છોડવો જે જીવને દુષ્કર છે, તેવા જીવને પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો છોડવા અતિ દુષ્કર છે. છતાં ક્વચિત્ તથાવિધ બાહ્ય વિષયસામગ્રીના અભાવને કારણે બાહ્ય આચરણારૂપે તે વ્રતોને પાળતો હોય તોપણ તત્ત્વથી વિષયોનો પ્રતિબંધ છોડી શકતો નથી. અને જે જીવ દાન અને શીલ બંને કરી ન શકે અથવા દાન કરી શકતો હોય અને શીલ પાળી ન શકે, તેવો જીવ શુદ્ધ તપને કરી શકે નહિ.
ક્વચિત્ બાહ્યથી તે માસક્ષમણાદિ કરી લે તોપણ શરીર પ્રત્યેના નિર્મમભાવના અનન્ય ઉપાયભૂત એવા શુદ્ધ તપને તે કરી શકે નહિ; કેમ કે પ્રથમ તુચ્છ એવા ધનાદિ પ્રત્યે નિર્મમભાવ કરવો સહેલો હોય