________________
૪૦૫
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૭
इति स्तवपरिज्ञया किमपि तत्त्वमुच्चस्तरां, यशोविजयवाचकैर्यदुदभावि भावार्जितम् । ततः कुमतवासनाविषविकारवान्तेर्बुधाः; सुधारसपानतो भवत तृप्तिभाजः सदा ।।२।। तन्त्रैः किमन्यैर्भग्नैव भ्रान्तिः स्तवपरिज्ञया ।
áસ્તા પાળ્યતૃષા ના પાદ સસ્તુ સદણ: રૂપાદુકા ટીકાર્ય :
નય ... સુત્રા | સારથી ભરપૂર, સુવર્ણવાળી, સુગુરુ વડે કરાયેલ અનુજ્ઞાવાળી, દાનવ્યાખ્યાનગુણવાળી, નવનિપુણોથી પ્રતિજ્ઞા કરાયેલી, હેતુ અને દગંતથી પૂર્ણ, ગુણના સમુદાયથી પરિકીર્ણ યુક્ત, સર્વ દોષોથી શૂન્ય એવી આ સ્તવપરિજ્ઞા જય પામે છે. [૧]
નનિડા .... સા આ પ્રમાણે શ્રીયશોવિજય વાચક વડે સ્તવપરિણા દ્વારા ભાવથી અજિત એવું શ્રેષ્ઠ કાંઈક પણ તત્ત્વ જે ઉભાવન કરાયું, તેનાથી કુમતરૂપ વાસનાના વિષરૂપ વિકારનું વમન થવાને કારણે બુધજનો સુધારસના પાનથી તૃપ્તિને સદા ભજનારા થાઓ. ઘરના
તઃ સદશ: || સ્તવપરિજ્ઞા વડે ભ્રાંતિ=ભ્રમ, ભાંગી જાય જ છે તો અન્ય તંત્રો વડે= શાસ્ત્રો વડે, શું? નદીથી મુસાફરની તૃષા દૂર થઈ જાય તો હજારો કૂવાઓ વડે શું? lia ભાવાર્થ -
આ સ્તવપરિજ્ઞા – (૧) સારનિષ્ઠ છે=આત્માના માટે અત્યંત કલ્યાણ કરનાર એવા યોગમાર્ગના સારથી ભરપૂર છે.
(૨) સુંદર વર્ણવાળી છે.
(૩) સુગુરુ વડે કરાયેલ અનુજ્ઞાવાળી છે–પરમગુરુ એવા ભગવાનને આ સંમત છે, તેથી જ ભગવાને આને પ્રમાણભૂત તરીકે માન્ય કરીને ગણધરાદિને અનુજ્ઞા આપેલ છે.
(૪) દાન-વ્યાખ્યાનના ગુણવાળી છે=દાનધર્મની વ્યાખ્યા આમાં કરેલી છે.
(૫) નવનિપુણતાની પ્રતિજ્ઞાવાળી છે યુક્તિયુક્ત એવી નયદૃષ્ટિઓ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ કઈ રીતે મોક્ષનું કારણ છે, તેને સ્પષ્ટ બતાવનાર છે.
(ક) હેતુ-દષ્ટાંતથી પૂર્ણ છે અર્થાતુ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ આત્માને કઈ રીતે શ્રેય કારી છે, તેને બતાવવા માટે ઉચિત હેતુઓ અને દૃષ્ટાંતથી પૂર્ણ છે.
(૭) ગુણના સમુદાયથી પરિકીર્ણ છે=આખો યોગમાર્ગ આમાં વણાયેલો હોવાથી ગુણના સમુદાયથી યુક્ત છે.