________________
૩૦૩
પ્રતિમાશતક ભાગ-૩ / સ્તવપરિજ્ઞા | ગાથા-૧૩૩-૧૩૪ “'થી પૂર્વપક્ષીની આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે –
એ પ્રકારે આ પણ=વૈદિક વચન પણ, ત્યા=ભિલ્લમતમાં, રૂઢ નથી, એથી કરીને અન્યતરમાં=વૈદિક વચનમાં અને પ્લેચ્છ વચનમાં, અરૂઢપણું તુલ્ય છે.
તે=પ્લેચ્છપ્રવર્તક વચન, થોડું અને અનુચિત-અસંસ્કૃત છે, એ પ્રકારની “અથ'થી પૂર્વપક્ષીની આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે –
આ પણ=વૈદિક વચન પણ, તેઓને બ્લેચ્છોને, આવા પ્રકારનું છે=થોડું અને અનુચિત-અસંસ્કૃત છે; કેમ કે તેઓનો=બ્લેચ્છોતો, આશયભેદ છે. ll૧૩૩
અહીં ટીકા ત્રુટિત છે. તેથી તેષાં પ્રશ્ન છાતીના, બાયપે આ પ્રકારના પાઠની સંભાવના છે, અને તે મુજબ ટીકાર્ય કરેલ છે. ભાવાર્થ :
જેમ બ્રાહ્મણોને વૈદિક વચન માન્ય છે તેથી બધા બ્રાહ્મણો તે વચન મુજબ પ્રવૃત્તિ કરે છે, તેથી તે વચન બહુધર્મવાળું લાગે છે અને સંસ્કૃત અતિ ઉચિત ક્રિયારૂપ લાગે છે, તેમ મ્લેચ્છોને તે વચન મુજબ પ્રવૃત્તિ અમાન્ય હોવાથી સ્તોકધર્મવાળું તે વચન લાગે છે; કેમ કે મ્લેચ્છો વિચારે છે કે, સર્વ શ્લેચ્છો તે વેદવચન મુજબ પ્રવૃત્તિ કરતા નથી, માટે પોતાનાથી ભિન્ન એવા બ્રાહ્મણ માત્ર તે વચન મુજબ પ્રવૃત્તિ કરે છે, તેથી તે સ્તોકાદિ ધર્મક છે; અને પોતાની માન્યતાથી વિપરીત હોવાને કારણે અનુચિતરૂપે લાગે છે; કેમ કે મ્લેચ્છોનો આશય બ્રાહ્મણોના આશય કરતાં જુદો છે અર્થાત્ બ્રાહ્મણોનો આશય વેદના વાક્યને જ પ્રમાણરૂપે જોવાનો છે, જ્યારે મ્લેચ્છોનો આશય તેને અપ્રમાણરૂપે જોવાનો છે. ll૧૩૩ણા ગાથા :
"अह तं ण वेइयं (अह तं वेअंगं) खलु, न तं पि एमेव इत्थ वि ण माणं ।
अह तत्थासवणमिणं हविज्ज उच्छिन्नसाहत्ता (सिए अमुच्छण्णसाहं तु)"।।१३४।। ગાથાર્થ :
તે વેદાંગ દ્વિજપ્રવર્તક છે, એ પ્રમાણેની ‘ઈ'થી પૂર્વપક્ષીની આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે –
એ રીતે જ=જે રીતે દ્વિજપ્રવર્તક વેદાંગ છે એ રીતે જ, તે પણ=પ્લેચ્છપ્રવર્તક પણ, નથીઃવેદાંગ નથી, એમાં પણ માન નથી=પ્રમાણ નથી.
ત્યાં વેદમાં, આ અશ્રવણ છે ચંડિકાદિ દેવતાવિશેષ આગળ વર બ્રાહ્મણનો ભોગ અશ્રવણ છે એ છે=પ્રમાણ છે, એ પ્રમાણેની ‘અથ'થી પૂર્વપક્ષીની આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે –
આ થાયaઉત્સન્ન શાખા જ છે, એ પણ સંભાવના કરી શકાય. II૧૩૪ll
અહીં મૂળ ગાથામાં મદતં વેફ' પાઠ છે, ત્યાં પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૨૪૩માં ‘ગદ તં વે’ પાઠ છે અને એ પાઠ મુજબ અર્થ કરેલ છે.