________________
પ્રતિમાશક ભાગ-૩ | જીવપરિણા | ગાથા-૧૫૭ થી ૧૧
एतदेव स्पष्टयति - तत्र शिल्पादिविधाने प्रधानोंऽशो बहुदोषनिवारणे हि जगद्गुरोस्ततश्च नागादिरक्षणे यथा जीवितरक्षणेनाकर्षणादोऽपि कण्टकादेः शुभयोगो भवतीति गाथार्थः ।।१६०।।
एवं निवृत्तिप्रधानानुबन्धमधिकृत्य विज्ञेया तत्त्वतोऽहिंसा इयं जिनभवनादिहिंसा, यतनावतस्तु विधिना क्रियमाणा पूजादिगताप्येवमेव तत्त्वतोऽहिंसेति गाथार्थः ॥१६१।। ટીકાર્ય :
આવી વ્યાખ્યા=ગાથા-૧પ૭થી ૧૬૧ની ટીકાની વ્યાખ્યા –
અા ગાથા આથી જયતનાગુણથી જ, લેશથી સદોષ પણ બહુદોષનિવારણપણું હોવાને કારણે, આજિનેન્દ્રનું શિલ્પાદિ વિધાન અનુબંધથી ફળથી, નિર્દોષ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૧૫૭ના
તિવાદ આને જ કહે છે–પૂર્વે ગાથા-૧૫૭માં કહ્યું કે, આવજિનેન્દ્રનું શિલ્પાદિ વિધાન નિર્દોષ છે, એને જ કહે છે –
વરોધિ... નાથાર્થ છે. વરબોધિના લાભથી સર્વોત્તમ પુણ્યથી સંયુક્ત ભગવાન, તસ્વભાવપણું હોવાને કારણે એકાંતે પરહિતમાં રત, વિશુદ્ધ યોગવાળા, મહાસત્વશાળી તે=જિનેન્દ્ર, (આનો સંબંધ ગાથા-૧૫૯ સાથે છે) એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૮
પ્રસ્તુત ગાથામાં સર્વોત્તમ પુણ્યસંયુક્ત ભગવાન એકાંતે પરહિતમાં રત, વિશુદ્ધ યોગવાળા અને મહાસત્ત્વશાળી છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે, તેઓ કોઈના અહિત માટે પ્રવૃત્તિ કરે નહિ. તેથી આવા પ્રકારના આદ્યજિનેન્દ્રએ શિલ્પાદિનું જે વિધાન કર્યું છે, તે અવશ્ય પ્રજાના હિત માટે જ કર્યું છે. તેથી લેશથી સદોષ હોવા છતાં પણ આઘજિનેન્દ્રનું શિલ્પાદિનું વિધાન નિર્દોષ છે, એમ ઘોતિત થાય છે.
૬. જાથા પૂર્વે ગાથા-૧૫૮માં કહ્યું એવા પ્રકારના વિશેષણથી યુક્ત એવા જિનેન્દ્ર, પ્રજા=પ્રાણીઓને, જે બહુગુણવાળું છે તેને જાણીને તે પ્રમાણે જ કહે છે. તે જીવોને રક્ષણ કરનાર એવા ભગવાનને, અનુબંધને આવીને ફળને આશ્રયીને, યથોચિત તેનાથીઉપદેશથી, કઈ રીતે દોષ થાય ? અર્થાત્ દોષ ન જ થાય. એ પ્રમાણે ગાથાર્થ છે. I૧૫૯
અષ્ટત્તિ આને જ સ્પષ્ટ કરે છે=આજિનેન્દ્ર શિલ્પાદિનું જે વિધાન કર્યું છે, તે અનુબંધથી ફળથી, દોષરૂપ નથી, એને જ સ્પષ્ટ કરે છે –
તર .... જાથાર્થ ત્યાં=શિલ્પાદિના વિધાનમાં, જગદગુરુનો બહુદોષનિવારણમાં જ પ્રધાન અંશ છેઅને તેથી=બહુદોષનિવારણમાં પ્રધાન અંશ છે તેથી, શુભ યોગ હોય છે; જે પ્રમાણે નાગાદિથી રાણમાં–માતા વડે નાગાદિથી પુત્રના રાણમાં, જીવિતનું રક્ષણ હોવાના કારણે આકર્ષણાદિથીeખેંચવાથી, કંટકઆદિથી=કંટક આદિ લાગવાથી, દોષ હોવા છતાં પણ શુભયોગ હોય છે. ૧૬૦
પર્વ.નાથાઈ આ રીતે=પૂર્વે ગાથા-૧૬૦માં કહ્યું કે, જગદગુરુને શિલ્પાદિના વિધાનમાં