________________
૩૮૯
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા / ગાથા-૧૯૧ ટીકાર્ય :
યથા .... બહાર્થ છે જે પ્રમાણે વૈદકમાંવૈધક શાસ્ત્રમાં, ઓઘથી–ઉત્સર્ગથી, દુખકરપણું હોવાને કારણે દાહનો અગ્નિવિકારવો, નિષેધ કરીને, વળી ત્યાં જ=વૈવક શાસ્ત્રમાં જ, ફળના ઉદ્દેશથી ગંડાદિ ક્ષયનિમિત્ત, વ્યાધિની અપેક્ષાએ, વિધિ વડે તેને જન્નદાહને જ કરવો, એ પ્રમાણે કહેવાયેલું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૯૦૫ - અહીં ‘ત્તોદેશન બ્લડિક્ષનમિત્ત વ્યાધ્યક્ષત્ય કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, ગંડાદિના ક્ષય માટે=ગૂમડાં વગેરેના નાશ માટે દાહનું વિધાન કરેલ છે અર્થાતુ ગંડાદિરૂપ વ્યાધિની અપેક્ષાએ દાહનું વિધાન કરેલ છે, એમ બતાવવું છે.
ગાથા -
"ततो वि कीरमाणे ओहणिसेहुब्भवो तहिं दोसो ।
जायइ फलसिद्धिए वि एव इत्थं पि विण्णेयं" ।।१९१।। ગાથાર્થ -
તેનાથી પણ તે વચનથી પણ, કરાતા તેમાં દાહમાં, ફળસિદ્ધિ હોવા છતાં પણ ઓશ નિષેધથી ઉદ્ભવેલો દોષ થાય છે. એ પ્રકારે અહીં=વેદમાં, જાણવું. ૧૯૧ ટીકા :
ततोऽपि वचनाक्रियमाणेऽपि दाहे ओघनिषेधोद्भव इत्यौत्सर्गिकनिषेधविषयस्तत्र दोषो दुःखकरत्वलक्षणो जायते फलसिद्धावपि गण्डक्षयादिरूपायां सत्यामेवमत्रापि वेदे विज्ञेयं चोदनातोऽपि प्रवृत्तस्य फलभावेऽप्युत्सर्गनिषेधविषयो दोष इति गाथार्थः ।।१९१।। ટીકાર્ય -
તતો ....... પથાર્થ છે. તેનાથી પણ તે વચનથી કરાતા પણ, દાહમાં, ઓઘનિષેધથી ઉદ્દભવ ઓત્સર્ગિક નિષેધવિષય દુખકરપણારૂપ દોષ, ગંડલયાદિરૂપ ફળસિદ્ધિ હોવા છતાં પણ થાય છે. એ રીતે અહીં પણ=વેદમાં પણ, ચોદતાથી પણ=વેદવચનની પ્રેરણાથી પણ. પ્રવૃતિને, ફળના ભાવમાં પણ=સ્વર્ગની પ્રાપ્તિરૂપ ફળતા ભાવમાં પણ, ઉત્સર્ગનિષેધવાળો દોષ જાણવો. એ પ્રમાણે ગાથાર્થ છે. II૧૯૧૫ ભાવાર્થ:
પૂર્વે ગાથા-૧૮૭માં સ્થાપન કર્યું કે, સન્યાયને અસ્થાને સ્થાપન કરવો નહિ. તેનાથી એ પ્રાપ્ત થયું કે, ભગવાનના વચનરૂપ સત્યાયને અસ્થાને સ્થાપન કરીને તેના બળથી યાગમાં થતી હિંસામાં દોષ નથી, તેમ સ્થાપન કરવું નહિ. તેથી હવે યાગની હિંસામાં દોષ કઈ રીતે છે ? તે યુક્તિથી બતાવે છે –