________________
૩૫૪
પ્રતિમાશતક ભાગ-3| સવપરિણા | ગાથા-૧૭૧-૧૭૨ છે, અને જ્યારે નજીકમાં જઈએ છીએ ત્યારે નક્કી થાય છે કે, આ પુરુષ નથી પણ સ્થાણુ છે, તેથી સ્થા પુરુષો વા એ પ્રકારની શંકાના નિવર્તનનો ઉપાય પ્રત્યક્ષ પ્રમાણ વિદ્યમાન છે.
તે રીતે પ્રસ્તુતમાં આ વચન સંભળાય છે અને કોઈ કર્તા દેખાતો નથી, તેથી શંકા થાય છે કે, આ વચનને બોલનાર કોઈ અદશ્ય જીવ હોવો જોઈએ. આ રીતે થયેલી શંકાના નિવર્તનનો ઉપાય એ જ છે કે, પ્રત્યક્ષ પ્રમાણથી કે અનુમાન પ્રમાણથી નક્કી થાય કે, કર્તા વગર વચન છે. પરંતુ ક્યારેય કર્તા વગરનું વચન છે, એવો નિર્ણય પ્રત્યક્ષ પ્રમાણથી કે અનુમાન પ્રમાણથી થતો નથી. તેથી વિચારકને એ જ નિર્ણય થાય છે કે, આનો કર્તા કોઈ અદૃશ્ય હોવો જોઈએ, પરંતુ કર્તા જ ન હોય તે અસંભવિત છે. માટે જેનો કોઈ કર્તા ન હોય તેવા વેદવચનથી પ્રવૃત્તિ કરવી જોઈએ, એ કથન અત્યંત વિરુદ્ધ છે. તેથી વેદવચન સંભવતું સ્વરૂપવાળું નથી, પરંતુ સર્વજ્ઞકથિત વચન સંભવતું સ્વરૂપવાળું છે, એ પ્રકારનું પ્રસ્તુત ગાથાનું તાત્પર્ય છે. ll૧૭ના અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૭૧માં કહ્યું કે, પુરુષના વ્યાપારથી રહિત ક્યારેય પણ લોકમાં વચન સંભળાતું નથી, અને વચન સંભળાય તોપણ આનો કોઈ અરથ કર્તા હોવો જોઈએ, એ પ્રમાણે ઉદભવેલી આશંકા દૂર થતી નથી. ત્યાં પૂર્વપક્ષી કહે છે –
ગાથા -
"अहिस्सकत्तिगं णो, अण्णं सुबइ कहं णु आसंका ।
સુત્ર પિસાયવય યા તુ જ સવ” iાછરા ગાથાર્થ :
અન્યત્રવેદ સિવાય અન્ય, અદશ્યકતૃક સંભળાતું નથી, તો આ વેદવચન કોઈક અદેશ્યકર્તક છે કે નહિ? તેવી આશંકા કઈ રીતે થઈ શકે ? .
પૂર્વપક્ષીની આશંકાના નિવારણરૂપે ગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે –
ક્યારેક પિશાચનું વચન સંભળાય છે. વળી અપૌરુષેય એવું આEવૈદિકવચન, સદા જaહમેશાં જ, સંભળાતું નથી. II૧૭રા ટીકા -
अदृश्यकर्तृकं नो-नैवान्यत् श्रूयते, कथञ्चाशंका, विपक्षादृष्टेरित्यर्थः, अत्राह-श्रूयते पिशाचवचनं कथञ्चन कदाचिल्लौकिकम्, एतत् तु वैदिकमपौरुषेयं न सदैव श्रूयते ।।१७२।। . ટીકાર્થઃ
.... મૂવ | અન્યત્રવેદ સિવાય અન્ય, અદશ્યકર્તક સંભળાતું નથી જ=લોકમાં અદશ્યકર્તક કહેવાતું નથી જ, તો આ વેદવચન કોઈક અદશ્યક છે કે નહિ? તેવી આશંકા કઈ રીતે