________________
૩૮૦
પ્રતિમાશક ભાગ-૩ | જીવપરિણા | ગાથા-૧૮૭
અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૧લ્માં પૂર્વપક્ષીએ કહેલ કે, જે રીતે દ્રવ્યસ્તવના વિધાનમાં હિંસા ધર્મ માટે છે, તે રીતે વેદમાં કહેલી યજ્ઞાદિમાં થતી હિંસા પણ ધર્મ માટે છે, અને એ પ્રમાણે તમે જેવો નથી માનતા તે તમારો વ્યામોહ છે. ત્યાર પછી શ્લોક-૧૨૩ સુધી પૂર્વપક્ષીએ પોતાના કથનની પુષ્ટિ કરી, અને શ્લોક-૧૨૪થી પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, આ તેમનું કથન યુક્તિમ નથી, અને તેનું સ્થાપન શ્લોક-૧૮૬ સુધી કર્યું. હવે તેનું નિગમના કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
"ता एवं सण्णाओ (ण) बुहेण अट्ठाणठावणाए उ ।
સવા દુગો વાવો વાસ શ્વાસTIણur” iા૨૮૭ા. મૂળ ગાથામાં ‘સUTગો’ પછી ‘’ હોવો જોઈએ. ગાથાર્થ :
તે કારણથી=પૂર્વે ગાથા-૧૮૬માં કહ્યું કે, રત્નના ગુણો અર7માં હોતા નથી એ રીતે સર્વજ્ઞાવચનના ગુણો વેદવચનમાં હોતા નથી તે કારણથી, આ રીતે=જેમ દ્રવ્યસ્તવમાં થતી હિંસામાં દોષ નથી એમ માનો તો યાગીય હિંસામાં પણ દોષ નથી એમ માનવું પડશે એ પ્રમાણે પૂર્વપક્ષીએ ગાથા-૧૧લ્માં કહ્યું એ રીતે, સન્યાયને=દ્રવ્યસ્તવમાં થતી હિંસામાં અદોષ છે એ સચ્ચાય છે અને એ સન્યાયને, બુધ વડે કરીને અસ્થાનરથાપનાદિ વડે ચાસપંચાસ ન્યાય દ્વારા લઘુ કરવો નહિ. ll૧૮માં ટીકા -
तदेवं सत्र्यायो न बुधेनास्थानस्थापनया सदा लघुः कर्त्तव्यः(चाशपञ्चाशन्यायेन?) असंभविनोऽसंभवप्रदर्शनगत्या ।।१८७॥ ટીકાર્ય :
તહેવં પ્રવર્ણનાત્યા I તે કારણથી પૂર્વે ગાથા-૧૮૬માં કહ્યું કે રત્નના ગુણો અર7માં હોતા નથી એ રીતે સર્વજ્ઞવચનના ગુણો વેદવચનમાં હોતા નથી તે કારણથી, આ રીતે=જેમ દ્રવ્યસ્તવમાં થતી હિંસામાં દોષ નથી એમ માનો તો યાગીય હિંસામાં પણ દોષ નથી એમ માનવું પડશે એ પ્રમાણે પૂર્વપક્ષીએ ગાથા-૧૧૯માં કહ્યું એ રીતે, સત્યાયને દ્રવ્યસ્તવમાં થતી હિંસામાં અદોષ છે એ સાય છે એ સત્યાયને, બુધ વડે અસ્થાનસ્થાપના વડે ચાસપંચાસ વ્યાય દ્વારા અસંભવિથી અસંભવતા પ્રદર્શનની ગતિથી પદ્ધતિથી, લઘુ કરવો જોઈએ નહિ. ૧૮૭ ભાવાર્થ -
દ્રવ્યસ્તવમાં જે હિંસા છે, તે અદોષરૂપ છે અને તે સન્યાયરૂપ છે, અને એ પ્રમાણે વૈદિક હિંસામાં પણ દોષ નથી, એમ કહેવું તે સદ્ન્યાયને અસ્થાને સ્થાપન કરવા બરાબર છે, અને એ રીતે કરવાથી