________________
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિણા | ગાથા-૧૭૮-૧૭૯
૩૬૭ ટીકાઃ
. इन्दीवरे दीपः प्रकाशयति रक्तामसतीमपि, चन्द्रोऽपि पीतवस्त्रं धवलमिति प्रकाशयति न निश्चयस्ततो वेदवचनाद व्यभिचारिण इति गाथार्थः ।।१७८।। ટીકાથ
નો .... માથા || દીવો કમળમાં અવિદ્યમાન પણ રક્તતાને પ્રકાશન કરે છે, ચંદ્ર પણ પીળા વસ્ત્ર કોનું છે. એ પ્રમાણે પ્રકાશન કરે છે, (તેથી) તેનાથી=વ્યભિચાર વેદવચનથી, નિશ્ચય થઈ શકતો નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૭૮ અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૭૪માં યુક્તિથી સ્થાપન કર્યું કે, મીમાંસકના મતે વેદવચન અપૌરુષેય હોવાથી વેદવાક્યથી નિશ્ચય થઈ શકતો નથી, એ આપત્તિ છે. ત્યાર પછી તે જ વાત યુક્તિથી ગાથા-૧૭૫/ ૧૭૬માં સ્થાપના કરી. તેથી મીમાંસક કહે કે, વેદવચન પ્રદીપની જેમ સ્વભાવથી જ અર્થપ્રકાશન કરે છે. તેનું નિરાકરણ ગાથા-૧૭૭/૧૭૮માં કર્યું. હવે સ્વદર્શન પ્રમાણે સર્વજ્ઞતા વચનથી પ્રાપ્ત થયેલ ગુરુસંપ્રદાય દ્વારા જેમ પ્રવૃત્તિના અંગભૂત કષ, છેદ અને તાપશુદ્ધ એવા શ્રુતનો નિર્ણય થઈ શકે છે, તે પ્રમાણે વેદવચનથી થઈ શકતો નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા -
"एवं णो कहियागमपओगगुरूसंपयायभावो वि ।
जुज्जइ सुहो इहं खलु नाएण छिन्नमूलत्ता" ।।१७९।। ગાથાર્થ :- આ રીતે=વેદવચનો અપૌરુષેય હોવાને કારણે વેદવચનોથી નિશ્ચય=અર્થનિર્ણય, થઈ શકતો નથી, તેથી વેદવરનો હિતાર્શ જીવોની પ્રવૃતિના નિયામક બનતા નથી એ રીતે, અહીંયાં=વેદવચનમાં, શુભ એવો, સર્વજ્ઞ વડે કહેવાયેલ આગમના પ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ પણ અર્થાત્ આગમવયનના સેવનથી થયેલો ગુરુપરંપરાનો સભાવ પણ, ઘટતો નથી; કેમ કે ન્યાયથી યુક્તિથી, છિન્નમૂળપણું છે. ||૧૭૯ll ટીકા :___ एवं न कथितागमप्रयोगगुरुसंप्रदायभावोऽपि प्रवृत्त्यङ्गभूतो युज्यते, यत(शुभः) इह खलु वेदवचने न्यायेन छिन्नमूलत्वात्, तथाविधवचनासंभवादिति गाथार्थः ।।१७९।। ટીકાર્ય :
પર્વ ..... જાથાઈ. | આ રીતે=વેદવચનો અપૌરુષેય હોવાને કારણે વેદવચનોથી પદાર્થનો