________________
પ્રતિમાશક ભાગ-૩ | તપરિજ્ઞા | ગાથા-૧૩૬
૩૦૭
વચનમાત્રથી આ સર્વ આમ થતું નથી; કેમ કે હિંસાકારી એવા સંસારમોચકાદિના ધર્મના અદોષનો પ્રસંગ પ્રાપ્ત થશે. અને ત્યાર પછી ગાથા-૧૩૧માં કહ્યું કે, વચનમાત્રથી જો પ્રવૃતિ સ્વીકારવામાં આવે તો સ્વેચ્છાદિની શ્રેષ્ઠ બ્રાઠાણના ઘાતની પ્રવૃત્તિ પણ ધર્મરૂપ અને અદોષરૂપ માનવી પડે, એમ છે. તે કારણથી શું? તે ગાથા-૧૩માં કહે છે – ગાથા -
"तम्हा ण वयणमित्तं सव्वत्थऽविसेसओ बुहजणेण।
एत्थ पवित्तिणिमित्तं एवं दट्ठव्वं होइ"॥१३६।। ગાથાર્થ :
તે કારણથી વચનમાત્ર સર્વપ્રયાગીય હિંસામાં અને ચંડિકાદિ દેવતાવિશેષ આગળ થતી હિંસામાં, અવિશેષ હોવાને કારણે બુધજન વડે અહીંયાં=લોકમાં, પ્રવૃત્તિનિમિત્તક થતું નથી. એથી કરીને હિતાદિમાં આ પ્રમાણે=આ શાસ્ત્રવચન છે એ પ્રમાણે, દ્રષ્ટવ્ય બનતું નથી અર્થાત્ શાસ્ત્રવચન છે એટલામાત્રથી દ્રષ્ટવ્ય બનતું નથી, પરંતુ ઉપપત્તિવાળુંયુક્તિવાળું, શાસ્ત્રવચન દ્રષ્ટવ્ય થાય છે. ll૧૩૬ll
જ અહીં મૂળ ગાથામાં પંચવટુક ગ્રંથ ગાથા-૧૨૪૫ની આ ટીકા મુજબ=મત્ર' નો પ્રવૃત્તિનિમિત્તમિતિ હિતાવી પર્વ દ્રષ્ટટ્ય મવતિ ' તિ વર્તતે - આ પ્રમાણે ટીકાના પાઠ મુજબ લઈને અર્થ કરેલ છે. “તિ હિતાવો” અને વની અનુવૃત્તિ લઈને અર્થ કરેલ છે. ટીકા :
तस्मान वचनमात्रमुपपत्तिशून्यं सर्वत्राविशेषतः कारणाद् बुधजनेन=विद्वज्जनेन, अत्र लोके, प्रवृत्तिनिमित्तमेवं (प्रवृत्तिनिमित्तमिति हितादौ एवं) द्रष्टव्यं भवति ।।१३६।। ટીકાર્ય :
તસ્મા .... મતિ . તે કારણથી ઉપપતિશૂન્ય યુક્તિશૂન્ય, એવું વચનમાત્ર સર્વત્રકથાગીય હિંસામાં, ચંડિકાદિ દેવતાવિશેષ આગળ ભોગતા કથનમાં અને સંસારમાંચકાદિની હિંસામાં, અવિશેષ હોવાને કારણે, બુધજન વડે=વિદ્વાન જન વડે, અહીંયાં=લોકમાં, પ્રવૃત્તિનિમિત્તક થતું નથી. એથી કરીને હિતાદિમાં આ રીતે=આ શાસ્ત્રવચન છે એ રીતે, માનવા યોગ્ય બનતું નથી. ૧૩ાા
છે. અહીં પ્રતિમાશતક પ્રસ્તુત ગાથાની ટીકામાં મત્ર નો પ્રવૃત્તિનિમિત્તણેવં દ્રષ્ટચ્ચે મવતિ | પાઠ છે, ત્યાં પંચવટુક ગ્રંથ ગાથા-૧૨૪૫ની ટીકામાં મંત્રત્નો, પ્રવૃત્તિનિમિત્તમતિ હિતાવો પર્વ દ્રષ્ટચું ભવતિ ‘’ રૂતિ વર્તતે તિ પથાર્થ: I આ રીતે પાઠ છે, તે સંગત હોવાથી તે ટીકા મુજબ અત્રે અર્થ કરેલ છે.
જ હિતાવો - અહીં ‘રિ’ શબ્દથી શ્રેય-કલ્યાણ ઇત્યાદિનું ગ્રહણ કરેલ છે. ભાવાર્થ :
પૂર્વે ગાથા-૧૨૪ અને ૧૩૧માં સ્થાપન કર્યું એ રીતે ઉપપત્તિશૂન્યત્રયુક્તિશૂન્ય, વચનમાત્ર લોકમાં