________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૪૪–૧૪૫, ૧૪૬–૧૪૭
323
અને કદાચ તેનાથી સ્વર્ગરૂપ ફળ મળે, તોપણ તેમાં કરાતી હિંસા મોક્ષનું કારણ બનતી નથી, પરંતુ પાપનું કારણ બને છે.
•
ફલિતાર્થ :- '
દૃષ્ટથી યજ્ઞમાં કરાતી હિંસા ગુણની પ્રાપ્તિનું કારણ બનતી નથી, માટે તે હિંસા છે, અને જિનભવનાદિમાં કરતી હિંસા દૃષ્ટથી ઘણા ગુણવાળી છે, તેથી જિનભવનાદિમાં થતી પૃથ્વી આદિ જીવોને પીડા એ સ્વરૂપહિંસારૂપ છે. ૧૪૪-૧૪૫]ા
અવતરણિકા :
इहैवागमविरोधमाह
-
અવતરણિકાર્થ :
અહીંયાં જ=વેદગત હિંસામાં જ, આગમના વિરોધને કહે છે
* ગાથા-૧૪૪/૧૪૫માં વેદગત હિંસામાં દૃષ્ટ વિરોધ બતાવ્યો, હવે ઇષ્ટ વિરોધ બતાવે છે.
ગાથા:
'अग्गी मा एआओ एणाओ मुंचउ त्तिय सुई वि । तत्पावफला अंधे तमम्मि इच्चाइ य सई वि" ।।१४६।। "अत्थि जओ ण य एसा, अण्णत्था तीरई इहं भणिउं । अविणिच्छया ण एवं इह सुव्वइ पाववयणं तु" ।। १४७ ।।
ગાથાર્થ ઃ
જે કારણથી ‘અગ્નિ મને આ પાપથી=હિંસાકૃત પાપથી, મુકાવો.' એ પ્રમાણે શ્રુતિ પણ છે. તે પાપના ફળથી=તેમાં=વેદમાં, કહેલ હિંસાના ફળથી ‘તસિ’ ઈત્યાદિ સ્મૃતિ પણ છે, અને આ=શ્રુતિ અને સ્મૃતિ, અન્યાર્થ=અવિધિ દોષથી નિષ્પન્ન પાપને બતાવવા માટે છે એમ કહેવા માટે અહીં=લોકમાં, શક્ય નથી; કેમ કે અવિનિશ્વય છે=પ્રમાણાભાવ છે. અને એ રીતે=જે રીતે વેદવચનમાં વિરોધી શ્રુતિ અને સ્મૃતિ છે એ રીતે, અહીં=જિનભવનાદિમાં=જિનભવનાદિ વિષયક, પાપવચન (પ્રવચનમાં) સંભળાતું નથી. (તે કારણથી હિંસાને કહેનાર વેદવચન ઈષ્ટ વિરોઘી છે, એમ અધ્યાહાર છે. ૧૪૬-૧૪૭ના
ટીકા
'अग्निर्मामेतस्माद्धिंसाकृताद् एनसः = पापान्मुञ्चतु' इति छान्दसत्वान्मोचयत्विति श्रुतिरपि विद्यते-वेदवागित्यर्थः, तत्पापफलात्तदुक्तहिंसाफलात्, तमसीत्यादि च स्मृतिरपि विद्यते 'अन्धे मसि मज्जामः पशुभिर्ये यजामहे । हिंसा नाम भवेद्धर्मो न भूतो न भविष्यती 'ति वचनादिति गाथार्थः । । १४६ ॥