________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિણા) ગાથા-૧૪૪–૧૪૫
૩૨૧
ટીકા - ____ न च वेदगताप्येवं जिनभवनादिगतहिंसावत्सम्यगापद्गुणान्विता एषा हिंसा, तामन्तरेणापि जीवानां भावापदभावात्, न च दृष्टगुणा साधुनिवासादिवत्, तथानुपलब्धेस्तयुक्ततदन्तरनिवृत्तिदा= हिंसायुक्तक्रियान्तरनिवृत्तिदा, नैव, न हि प्राक् तद्वधप्रवृत्ता याज्ञिकाः ।।१४४।।
‘ર દિ' - અહીં “દિ' શબ્દ “યસ્મત્' અર્થમાં છે. ટીકાર્ય :
= ૨.. યાત્તિ છે અને આ રીતે જિનભવવાદિત હિંસાની જેમ, વેદગત પણ આ=હિંસા, સમ્યક્ આપદ્ ગુણાવિત નથી; કેમ કે તેના વગર પણ=વેદગત હિંસા વગર પણ, જીવોને ભાવ આપત્તિનો અભાવ પ્રાપ્ત થાય છે. અને વેદગત હિંસા સાધુનિવાસાદિની જેમ દગુણવાળી નથી; કેમ કે તે પ્રકારની અનુપલબ્ધિ છે અર્થાત્ જે પ્રકારે જિનભવન કરાવવાથી સાધુનિવાસને કારણે દષ્ટગુણ થાય છે, તે પ્રકારે યાગીય હિંસામાં અનુપલબ્ધિ છે. અને ત્યાગીય હિંસા તયુક્ત તદત્તર નિવૃત્તિને આપનાર નથી અર્થાત્ હિસાયુક્ત એવી ક્રિયાનરની નિવૃત્તિને આપનાર નથી જ; જે કારણથી પૂર્વમાં તવધ પ્રવૃત=બકરાદિના વધમાં પ્રવૃત, યાજ્ઞિકો નથી. (જેથી ભાગીય હિસાથી પૂર્વમાં પ્રવૃત્ત હિસાની નિવૃત્તિ થાય, જ્યારે પૂજા કરનાર ગૃહસ્થ સંસારની પ્રવૃત્તિ કરે છે, ત્યારે હિંસામાં પ્રવૃત્ત છે, તેની નિવૃત્તિ પૂજાકાળમાં થાય છે. તેથી હિંસાયુક્ત એવી પૂજાની ક્રિયા કરતાં ક્રિયાંતર એવી સંસારની ક્રિયાની નિવૃત્તિ થાય છે.) II૧૪૪ ગાથા -
"ण य फलुद्देसपवित्तितो इय मोक्खसाहगावि त्ति ।
मोक्खफलं च सुवयणं, सेस अत्थाइवयणसमं" ।।१४५।। ગાથાર્થ :
અને ફળના ઉદ્દેશથી પ્રવૃત્તિ હોવાને કારણે આ=હિંસા, મોક્ષણાધિકા પણ નથી. અને મોક્ષફળ સુવચન=સુઆગમ છે, શેષ અર્થાદિ વચન સમાન છે અર્થાત્ શેષ વચન પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી ભૂતિકામનારૂપ ફળ થવા છતાં પણ તે વચન અર્થશાસ્ત્રાદિ તુલ્ય=સમાન, છે. ll૧૪પી. ટીકા :___ न च फलोदेशप्रवृत्तित इयं हिंसा, मोक्षसाधिकापि, 'श्वेतवायव्यमजामालभेत भूतिकाम' इति श्रुतेः मोक्षफलं च सुवचनं स्वागमः, शेषमादिवचनसमं, फलभावेऽप्यर्थशास्त्रादितुल्यमिति गाथार्थः ૨૪કા