________________
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિક્ષા | ગાથા-૧૪૩
૩૧૯ ૧૩૯ની અવતરણિકામાં કહ્યું કે, એને જ સ્પષ્ટ કરે છે, અને તે સ્પષ્ટતા ગાથા-૧૩૯થી ૧૪રમાં કરી. હવે તેનું લિગમન કરતાં કહે છે – ગાથા -
"ता एइएँ अहम्मो णो इह जुत्तं पि वेज्जनायमिणं ।
हंदि गुणंतरभावा, इहरा वेज्जस्स वि अहम्मो" ।।१४३।। ગાથાર્થ :
તે કારણથી ગાથા-૧૩@ી ૧૪ર સુધીના કથનમાં બતાવ્યું કે, દ્રવ્યસ્તવથી આ બધા ગુણો થાય છે તે કારણથી, આમાં=દ્રવ્યસ્તવથી પૃથ્વી આદિના જીવોને થતી પીડામાં, સાધર્મ નથી. અહીંયાં દ્રવ્યસ્તવમાં, ગુણાંતરભાવ હોવાને કારણે=ભાવઆપનિવારણ ગુણથી અન્ય ગુણ હોવાને કારણે, આ=પૂર્વે ગાથા૧૨૦માં કહેલ વૈધનું દષ્ટાંત યુક્ત પણ છે. ઈતરથા=વિધિપૂર્વક દ્રવ્યસ્તવ કરવામાં ગુણાંતરભાવનો અભાવ હોય તો, વૈધને પણ પીડામાં=બીજાને પીડા આપવામાં, અધર્મ થાય. II૧૪૩
“ગુરૂં પ વેષ્ણનામ' - અહીં ‘’થી એ કહેવું છે કે, દ્રવ્યસ્તવમાં ગુણભાવ હોવાને કારણે અધર્મ નથી એ તો યુક્ત છે, પરંતુ પૂર્વે ગાથા-૧૨૦માં કહેલ વૈદ્યનું દૃષ્ટાંત પણ યુક્ત છે. ટીકાઃ
तत् तस्माद्, अस्यां पीडायामधर्मो न, गुणभावेनेति, इह युक्तमपि वैद्यज्ञातमिदं प्रागुक्तं हंदि गुणान्तरभावाद्, दर्शितं चैतद्, इतरथा विधिना गुणान्तराभावे, वैद्यस्याप्यधर्म एव पीडायां
લિતિ ૨૪રૂા. ટીકાર્ય :
ત... ચાલિતિા તે કારણથી ગાથા-૧૩૯થી ૧૪ર સુધીના કથનમાં બતાવ્યું કે, દ્રવ્યસ્તવથી આ બધા ગુણો થાય છે તે કારણથી. આ પીડામાં વ્યસ્તવથી થતી પૃથ્વી આદિ જીવોની પીડામાં, અધર્મ નથી; કેમ કે ગુણભાવ છે, જેથી કરીને અહીંયાં દ્રવ્યસ્તવમાં, ગુણાંતરભાવ હોવાને કારણે= ભાવઆપનિવારણ ગુણથી અન્ય ગુણ હોવાને કારણે, પૂર્વે ગાથા-૧૨૦માં કહેવાયેલ, આ=વૈધનું દષ્ટાંત યુક્ત પણ છે અને આ=વૈધનું દાંત, દ્વવ્યસ્તવમાં) દશિત=બતાવાયેલ છે.
ઈતરથા=વિધિપૂર્વક દ્રવ્યસ્તવ કરવામાં ગુણાંતરભાવનો અભાવ હોય તો, વૈધને પણ પીડામાં=પીડા આપવામાં, અધર્મ જ થાય.
“ત્તિ' શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. ૧૪૩ ભાવાર્થ -
ગાથા-૧૩૯થી ૧૪૨ સુધીના કથનનું નિગમન કરતાં કહે છે કે, દ્રવ્યસ્તવ કરવાથી આત્મામાં ગુણો