________________
૩૧૬
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૧૪૧-૧૪૨
ગાથા :
"पीडागरी वि एवं एत्थं पुढवाईहिंसा जुत्ताओ ।
अण्णेसिं गुणसाहणजोगाओ दीसइ इहं तु" ।।१४१।। ગાથાર્થ :
આ રીતે=પૂર્વે ગાથા-૧૩/૧૪૦માં કહ્યું એ રીતે, અહીં=જિનભવનમાં, અન્ય પ્રાણીઓને ગુણના સાધનનો યોગ થતો હોવાથી પીડાકારી પણ પૃથ્વી આદિની હિંસા યુક્ત જ છે યોગ્ય જ છે, અને આ= ગુણસાધનયોગ, અહીં જ=જિનભવનમાં જ, દેખાય છે. ૧૪૧૧ ટીકા :___ पीडाकारिण्यप्येवमत्र=जिनभवने पृथिव्यादिहिंसा युक्तैवान्येषां प्राणिनां गुणसाधनयोगाद् दृश्यते एतच्च गुणसाधनमिहेवेति गाथार्थः ।।१४१।। ટીકાર્ચ -
વડાપરિપથÀવમત્ર..... થાળું . આ રીતે=પૂર્વે ગાથા-૧૩૮/૧૪૦માં કહ્યું એ રીતે, અહીંયાંક જિન ભવનમાં, પીડાકારી પણ પૃથ્વી આદિની હિંસા યુક્ત જ છે; કેમ કે અન્ય પ્રાણીઓને ગુણના સાધનનો યોગ થાય છે, અને આeગુણસાધનયોગ, અહીં જ દેખાય છે એ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૪ના ભાવાર્થ :
પૂર્વે ગાથા-૧૩/૧૪૦માં કહ્યું કે, જિનાયતનનું નિર્માણ કરવું અને તે કર્યા પછી જિનબિંબની પ્રતિષ્ઠા આદિ કરવી, એ ભાવઆપત્તિના વિસ્તરણનું નિવારણનું કારણ છે, એ રીતે પૃથ્વી આદિ જીવોની હિંસા યુક્ત જ છે; કેમ કે પૃથ્વી આદિ જીવોની જે હિંસા થાય છે, તે અન્ય પ્રાણીઓને ગુણનું કારણ બને છે. અને આ ગુણનું સાધન અહીં જ દેખાય છે અર્થાત્ જિનભવનને જોઈને કે ભગવાનની ભક્તિ કરીને ઘણા જીવો બીજાધાનાદિ કરે છે, તે દેખાય જ છે. ll૧૪૧૧ ગાથા :
"आरंभवओ वि इमा आरंभतरनिवित्तिदा पायं ।
एवं पि हु अणियाणा इट्ठा एसा वि हु मुक्खफला" ।।१४२।। ગાથાર્થ :
અને આરંભવાળાને આ=ભગવાનની પૂજામાંથતીપ્રીઆદિજીવોની હિંસાએ,પ્રાય આરંભાન્તરની= પાપારંભની, નિવૃત્તિ આપનારી છે. એ રીતે પણ=આરંભાન્તરની નિવૃત્તિને આપનાર છે એરીતેપણ, (વિહિત એવા અનુષ્ઠાનમાંપારને=તત્પરને,) અનિદાન એવી આપણ=પીડાપણ, મોક્ષફળવાળી ઈષ્ટ છે.ll૧૪રા
‘મરંમવગો વિ' મૂળ ગાથામાં છે, ત્યાં પંચવટુક ગ્રંથ ગાથા-૧૨૪૧માં ‘મારંમવો ય' છે તે સંગત જણાય છે અને તે મુજબ અમે અર્થ કરેલ છે.