________________
૩૦૨
પ્રતિમાશતક ભાગ-૩ / સ્તવપરિજ્ઞા | ગાથા-૧૩૨-૧૩૩ જે કારણથી સર્વે જ પ્લેચ્છો તે દ્વિજવરના=શ્રેષ્ઠ બ્રાહ્મણનો, ઘાત કરતા નથી. અને તેને જ સ્પષ્ટ કરતાં કહે છે –
અશ્રુતચોદતાવાક્ય=દ્વિજવર ઘાત કરવામાં વિધિવચન જેઓ વડે સંભળાયાં નથી તેવા પ્લેચ્છો, દ્વિજવરનો ઘાત કરતા નથી. II૧૩૨ ભાવાર્થ -
પ્લેચ્છ લોકો પણ ચંડિકાદિ દેવતા આગળ જે બ્રાહ્મણનો ઘાત કરે છે, તે કોઈક વચનથી જ કરે છે; કેમ કે જો તેઓ વચનથી પ્રવૃત્તિ કરતા ન હોય તો સર્વ પ્લેચ્છો ચંડિકાદિ દેવતા આગળ બ્રાહ્મણનો વધ કરે, અને સર્વ પ્લેચ્છો ચંડિકાદિ દેવતા આગળ બ્રાહ્મણનો વધ કરતા નથી, એ જ વસ્તુ બતાવે છે કે, જે મ્લેચ્છોને એવું વચન પ્રાપ્ત થયું છે કે, ચંડિકાદિ દેવતા આગળ બ્રાહ્મણનો વધ કરવામાં આવે તો મહાલાભ થાય, તેઓ જ વધમાં પ્રવૃત્તિ કરે છે; અને જે સ્વેચ્છાએ તેવું વચન સાંભળ્યું નથી, તેઓ બ્રાહ્મણવધમાં પ્રવૃત્તિ કરતા નથી. માટે વચનથી કરાતી હિંસાને ધર્મ કહી શકાતો હોય તો પ્લેચ્છોની હિંસાને પણ ધર્મ માનવાનો પ્રસંગ આવે.૧૩શા
ગાથા -
"अह तं ण एत्थ रूढं, एयं पि ण तत्थ तुल्लमेवेयं ।
કદંતં થોવનપુરિયં રૂપિ રિ તેf "ારૂરૂા. ગાથાર્થ :
‘ાથ'થી પૂર્વપક્ષી કહે કે, તે=બ્લેચ્છપ્રવર્તક વચન, અહીંયાં=લોકમાં, રૂઢ નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે –
એ પ્રકારે આ પણ=વૈદિક વચન પણ, ત્યા=ભિલ્લમતમાં, રૂઢ નથી, એથી કરીને તુલ્ય છે.
ગ્રંથકારના વચન સામે અથ'થી પૂર્વપક્ષી કહે છે કે, તે=પ્લેચ્છપ્રવર્તક વચન, થોડું અને અનુચિત છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ પણ વૈદિક વચન પણ, તેઓને એવું જ છે=પ્લેચ્છોને થોડું અને અનુચિત જ છે. II૧૩૩ ટીકા :
__ अथ तम्लेच्छप्रवर्तकवचनं नात्र रूढं लोक इत्याशंक्याह-'इय' एतदपि वैदिकं न तत्र भिल्लमते रूढमिति तुल्यमन्यतरारूढत्वम् । अथ तन्मलेच्छप्रवर्तकं वचनं स्तोकमनुचितमसंस्कृतमित्याशंक्याह-इदमप्येतादृशं तेषां(=म्लेच्छादीनाम्, आशयभेदादिति) ।।१३३।। ટીકાર્ય :
ગઇ ... આશયમેલાવિત્તિ) તે=પ્લેચ્છપ્રવર્તક વચન અહીંયાં=લોકમાં, રૂઢ નથી, એ પ્રકારની