________________
૩૦૪
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૧૩૪ અહીં મૂળ ગાથામાં ચતુર્થ પાદ “વિન્ગ જીિત્રાદિત્તા' છે, ત્યાં પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૨૪૩માં ‘સિ સમુચ્છov/સાદં તુ' પાઠ છે અને એ પાઠ મુજબ અમે અર્થ કરેલ છે. ટીકા :. (अथ तद्वेदाङ्गं खलु द्विजप्रवर्तकमित्याशङ्क्याह - न तदपि म्लेच्छप्रवर्तकमेवमेव वेदे इत्यत्रापि न मानं, अथ तत्र वेदेऽश्रवणमिदं मानं, न हि तद्वेदे श्रूयत इत्याशङ्क्याह - स्यादेतद्उत्सनशाखामेवैतदपि सम्भाव्यत इति गाथार्थः) ।।१३४।।
જ ગાથા-૧૩૪ની ટીકા પ્રતિમાશતકની હસ્તલિખિત પ્રતમાં નથી. તેથી પંચવસ્તક ગ્રંથમાંથી ૧૨૪૩મી ગાથાની ટીકા અહીં લઈને તે મુજબ અર્થ કરેલ છે. ટીકાર્ય :
(... થાઈ) છે તે વેદાંગ ખરેખર દ્વિજપ્રવર્તક છે, એ પ્રમાણેની ‘'થી પૂર્વપક્ષીની આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે –
એ રીતે જ=જે રીતે દ્વિજપ્રવર્તક વેદાંગ છે એ રીતે જ, વેદમાં મ્લેચ્છપ્રવર્તક તે પણ=વેદાંગ પણ, નથી, એમાં પણ માન=પ્રમાણ, નથી.
ત્યાં=વેદમાં, આ=ચંડિકાદિ દેવતાવિશેષ આગળ વર બ્રાહ્મણનો ભોગ અશ્રવણ છે એ, માન છે=પ્રમાણ છે; જે કારણથી વેદમાં તે સંભળાતું નથી, એ પ્રકારની ‘ગા'થી પૂર્વપક્ષીની આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે –
ચાવેત–આ થાય, તેમાં ‘તનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં કહે છે –
ઉત્સા શાખા જ છે=પ્લેચ્છપ્રવર્તક વેદાંગ ઉત્સવ શાખા જ છે, એ પણ સંભાવના કરી શકાય. એ પ્રમાણે ગાથાર્થ છે. II૧૩૪માં ભાવાર્થ
‘'થી પૂર્વપક્ષીનો યજ્ઞને ધર્મરૂપે માનનાર મીમાંસકનો, કહેવાનો આશય એ છે કે, દ્વિજ જે યાગાદિમાં પ્રવૃત્તિ કરે છે, ત્યાં હિંસા હોવા છતાં તેનું પ્રવર્તક વચન વેદાંગ છે, માટે તે ઉચિત છે. જ્યારે પ્લેચ્છ જે ચંડિકાદિ દેવતાવિશેષની આગળ વર બ્રાહ્મણનો ભોગ આપવાની પ્રવૃત્તિ કરે છે, તે મ્લેચ્છપ્રવર્તક વેદાંગ નથી, માટે તે અનુચિત છે. તેની સામે ગ્રંથકારશ્રી કહે છે કે, જે રીતે તમારું વેદાંગ યજ્ઞપ્રવર્તક છે, તે રીતે સ્વેચ્છપ્રવર્તક પણ વેદમાં વેદાંગ નથી, એમાં કોઈ પ્રમાણ નથી.
ચંડિકાદિ દેવતાવિશેષની આગળ વર બ્રાહ્મણના ભોગનું વેદમાં અશ્રવણ છે, એ જ પ્રમાણ છે; જે કારણથી વેદમાં ચંડિકાદિ દેવતાવિશેષની આગળ વર બ્રાહ્મણનો ભોગ આપવો તે સંભળાતું નથી. એ પ્રકારની મીમાંસકની આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે –