________________
૨૦૦
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિજ્ઞા | ગાથા-પ૩ થી ૧ भूम्यादयः पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियाजीवाः, श्रमणधर्मः क्षान्त्यादिः, अस्मात्कदम्बकात् शीलाङ्गसहस्त्राणां चारित्रहेतुभेदानामष्टादशकस्य निष्पत्तिर्भवतीति गाथार्थः ।।५४।। ટીકાર્ય :
યોગો મનોવ્યાપારાદિકમન, વચન અને કાયાના વ્યાપારો, કરણી=મત વગેરે, સંજ્ઞાઆહારઅભિલાષાદિ, ઈન્દ્રિયો=સ્પર્શનાદિ, ભૂખ્યાદિ=પૃથ્વી, જલ, તેજ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચતુરિંદ્રિય, પંચેન્દ્રિય અને અજીવ, શ્રમણધર્મ=ક્ષમા આદિ જાણવા. આના સમૂહથી, અઢાર હજાર શીલાંગની=ચારિત્રના હેતુના ભેદની, લિપત્તિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. પાા ગાથા :
"करणाइ तिनि जोगा, मणमाईणि उ हुंति करणाइ । आहाराई सन्ना चउ, सवणाई इंदिया पंच" ।।५५। "भोमाइ नव जीवा, अजीवकाओ अ समणधम्मो अ । खंताइ दसपगारो ( પુછપUrvi Rા વંતાડ સમો -મુદ્રિતપ:) પર્વ 0િ ભાવUT Uસા” કદ્દા છે ‘વર' - અહીં દિ'થી કરાવણ અને અનુમોદનનું ગ્રહણ કરવું.
જ તિવરણા' - અહીં ‘વરા' શબ્દનું નપુંસકલિંગ પ્રથમા બહુવચનનું રૂપ છે. ગાથાર્થ :
કરણાદિ ત્રણ યોગો, વળી મન આદિ ત્રણ કરણો, આહારાદિ ચાર સંજ્ઞા, શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયો, ભૂમિ આદિ નવ જીવો અને અવકાય, ક્ષાંતિ આદિ દશ પ્રકારે શ્રમણધર્મ, આ પ્રકારે સ્થિત હોતે જીતે આ=વચમાણ, શીલાંગની નિષ્પતિવિષયક ભાવના છે. આપપ-પકા ટીકા :
સ્પષ્ટ શાહ-ઉદ્દા ટીકાર્ય :
અરે ! ગાથાનો અર્થ સ્પષ્ટ છે. પપ-પા. ભાવાર્થ :
ત્રણ યોગો કરણ, કરાવણ અને અનુમોદનરૂપ છે.
ગાથા-પપમાં કરણાદિ ત્રણ યોગ કહ્યા છે અને ગાથા-૫૪માં યોગનો અર્થ મનોવ્યાપારાદિ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય છે, મનોવ્યાપાર, વચનવ્યાપાર અને કાયવ્યાપાર એ ત્રણ યોગો છે અને તે ત્રણ યોગો