________________
૨૦૨
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-પ૩ થી ૧
ટીકા -
___ न करोति मनसाहारसंज्ञाविप्रमुक्तस्तु नियमेन श्रोत्रेन्द्रियसंवृतः पृथिवीकायारम्भं क्षान्तियुतः પાછા ટીકાર્ય :
.... ક્ષત્તિયુતિઃ | આહારસંજ્ઞાથી રહિત, વળી લિયમથી=નક્કી, શ્રોત્રેજિયના સંવરવાળો, ક્ષતિયુક્ત એવો સાધુ, પૃથ્વીકાયના આરંભને પૃથ્વીકાયની હિંસાને, મનથી કરતો નથી. આ પ્રમાણે શ્રમણધર્મનો પહેલો એક ભાગો થયો. પથા ગાથા :
"इय मद्दवाइजोगा पुहविकायम्मि हुंति दसभेदा ।
आउक्कायाइसु वि इय एए पिंडियं तु सयं" ।।५८।। ગાથાર્થ :
આ પ્રમાણે માર્દવાદિના યોગથી પૃથ્વીકાયમાં પૃથ્વીકાયના આરંભને આશ્રયીને, દશ ભેદો થાય છે, એ પ્રમાણે અપકાયાદિમાં પણ દશ ભેદો જાણવા. આ સર્વે પિડિત એકઠા થઈને સો ભેદો થાય છે. પિતા ટીકા -
एवं मार्दवादियोगात्-मार्दवयुक्त आर्जवयुक्त इति श्रुत्या पृथिवीकाये भवन्ति दशभेदाः, यतो दश क्षान्त्यादिपदानि अप्कायादिष्वप्येवं प्रत्येकं दशैव । एते सर्वे एव पिण्डितं तु शतं यतो दश पृथिव्यादयः ।।५८।। ટીકાર્ય :
પર્વ .. કૃથિવ્યાલિઃ | આ પ્રમાણે માર્દવાદિના યોગથી=માવયુક્ત, આર્જવયુક્ત એ પ્રકારે શ્રુતિથી=શ્રોત્રંદ્રિયથી પૃથ્વીકાયમાં પૃથ્વીકાયના આરંભવિષયક દશ ભેદો થાય છે, જે કારણથી શાંતિ આદિ દશ પદો છે. એ પ્રમાણે અખાયાદિમાં પણ પ્રત્યેકના દશ જ ભેદો થાય છે. આ સર્વે પિંડિત=ભેગા થઈને સો ભેદો થાય છે, કેમ કે પૃથ્વી આદિ દશ પ્રકારો છે. પિટ
ગાથા -
"सोइंदिएण एयं सेसेहिं वि जे इमं तओ पंच । ગાણારસUUIના ય સેવિંદ”ાપા.
ગાથાર્થ :
શ્રોત્રેકિય વડે આ ભેદો થયા. શેષ ઈન્દ્રિયો વડે કરીને પણ જે આસો ભેદો થાય છે, તેથી કુલ