________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૯૩-૯૪
૨૪૯
ગાથા :
"उद्दिट्ठकडं भुंजइ, छक्कायपमद्दणो घरं कुणइ ।
, વ્યવરવું ર ના નો પિત્ત જ જુ સો સાદૂ ?” રૂપા ગાથાર્થ -
ઉદ્દેશીને કરાયેલું જે ભોગવે છે, પટકાયનું પ્રમર્દન વધ કરે છે, ઘર કરે છે અને પ્રત્યક્ષ જલગત જીવોને જે પીવે છે, તે કેવી રીતે સાધુ હોઈ શકે? અર્થાત્ ન હોઈ શકે. lal ટીકા :
उद्दिश्य कृतं भुङ्क्ते, आकुट्टिकया षट्कायप्रमर्दनो, निरपेक्षतया गृहं करोति देवव्याजेन, प्रत्यक्षं च जलगतान्प्राणिनो यः पिबत्याकुट्टिकयैव कथं त्वसौ साधुर्भवति? नैवेति गाथार्थः ।।१३।। ટીકાર્ય :
દિ ... ગાથાર્થ ! ઉદ્દેશીને કરાયેલું જે ભોગવે છે અને આફ્રિકા વડે ષકાયનું પ્રમર્દન=પકાયની હિંસા, કરે છે, નિરપેક્ષપણાથી દેવતા વ્યાજથી=બહાનાથી, ઘરને કરે છે અને જે પ્રત્યક્ષ જગત જીવોને આફ્રિકા વડે જ પીવે છે, તે કેવી રીતે સાધુ હોઈ શકે ? અર્થાત્ ન હોઈ શકે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૯૩ ભાવાર્થ -
જે સાધુ ભિક્ષા-વસ્ત્ર-પાત્ર આદિ સાધુને ઉદ્દેશીને કરાયેલાં ગ્રહણ કરે છે અને આકુટ્ટિકાપૂર્વક ષકાય જીવોનું ઉપમદન કરે છે અર્થાત્ પડિલેહણાદિ કે વિહારાદિ ક્રિયાઓમાં જીવરક્ષાના પરિણામ પ્રત્યે નિરપેક્ષ રીતે વર્તે છે, તે સાધુ પકાયની વિરાધનાવાળો છે; અને નિરપેક્ષપણાથી દેવના બહાનાથી ઘરને કરે છે અર્થાત્ હું સાધુ છું માટે મારે કોઈ સંપત્તિ હોય નહિ, તે પ્રકારના પરિણામ પ્રત્યે ઉપેક્ષા કરીને જિનમંદિરના બહાના વડે બાજુમાં જિનમંદિર બનાવીને, તેના રક્ષણ માટે પોતાનું સ્થાન કરવારૂપ ઘરને કરે છે, અને પ્રત્યક્ષ જલમાં રહેલા જીવોને જે આકુટ્ટિકાપૂર્વક જ=નિરપેક્ષપણાથી જ, પીવે છે અર્થાત્ સચિત્ત જલાદિને જે ગ્રહણ કરે છે, તે કઈ રીતે સાધુ હોઈ શકે ? અર્થાતુ ન હોઈ શકે. II૯શા
ગાથા -
"अण्णे उ कसाईया किर एए एत्थ हुंति णायव्वा ।
હિં પરિવદિ સદૂ પરિવલ્વેદ ચિલ્લા ૨૪. ગાથાર્થ :
વળી અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે - ખરેખર આaઉદિષ્ટભોજ્જત્વાદિરૂપ કષાદિ અહીં=સાધુ