________________
પ્રતિમાશતક ભાગ-૩ / સ્તવપરિજ્ઞા | ગાથા-૧૧૮ અવતરણિકા :
एतदेव समर्थयति - અવતરણિકાW:
આને જ સમર્થન કરે છે=મુનિઓને પુષ્પાદિનું નિવારણ સ્વયં કરણને આશ્રયીવે છે, પરંતુ અનુમોદનાને આશ્રયીને નથી, એને જ સમર્થન કરે છે – ગાથા :
"सुबइ अ वयररिसिणा कारवणं पि अ अणुट्ठियमिमस्स ।
वायगगंथेसु तहा एयगया देसणा चेव" ।।११८ ।। ગાથાર્થ :
અને સંભળાય છે કે શાસ્ત્રમાં સંભળાય છે કે, વજ>ષિ વડે આનું દ્રવ્યસ્તવનું, કારવણ પણ અનુષ્ઠિત છે=આચરાયેલું છે, તથા વાચકગ્રંથોમાંsઉમાસ્વાતિ મહારાજા નિર્મિત ગ્રંથોમાં, આવાગતદ્રવ્યસ્તવના સંબંઘી, દેશના પણ દેખાય છે. I૧૧૮ ટીકા :
श्रूयते च वर्षिणा पूर्वधरेण कारणमपि तत्त्वतोऽनुष्ठितमेतस्य-द्रव्यस्तवस्य "माहेसरीउ' इत्यादिवचनात्, तथा वाचकग्रन्थेष्वेतद्देशनापि दृश्यते, “यस्तृणमयीमपि' इत्यादिवचनात् ।।११८ ।। ટીકાર્ચ -
શ્રય » ફાતિવચનાત્ છે અને સંભળાય છે કે શાસ્ત્રમાં સંભળાય છે કે, પૂર્વધર એવા વજઋષિ વડે આનું દ્રવ્યસ્તવનું કારણ પણ તત્વથી અનુષ્ઠિત આચરાયેલું છે; કેમ કે “
મરીઝ' ઈત્યાદિ વચન છે. તથા વાચકગ્રંથોમાંaઉમાસ્વાતિ મહારાજા નિર્મિત ગ્રંથોમાં, આવાગત દ્રવ્યસ્તવ સંબંધી, દેશના પણ દેખાય છે; કેમ કે “વસ્તૃપાથીપિ =જે તૃણમયી પણ કુટિર-ઝૂંપડી કરે છે, ઈત્યાદિ વચન છે. II૧૧૮ ભાવાર્થ :
વજસ્વામીએ શાસનપ્રભાવના માટે માહેશ્વર ઉદ્યાનમાંથી પુષ્પાદિ લાવીને ભગવાનની જિનપૂજાદિ કરાવ્યાં, એ પ્રમાણે શાસ્ત્રવચનથી સંભળાય છે, તેથી મુનિને દ્રવ્યસ્તવ સ્વયં કરણને આશ્રયીને નિષેધ છે, પરંતુ અપવાદથી જ્યારે શાસનપ્રભાવના માટે પુષ્પાદિ લાવીને કરાવણ પણ કરી શકાય છે, ત્યારે કોઈ ભગવાનની ભક્તિ કરતો હોય તેની અનુમોદના કરવામાં તો ક્યાંય નિષેધ થતો નથી. તથા ઉમાસ્વાતિ
१. माहेसरिए सेसा-पुरियं नीआ हुआसणगिहाओ गयणतलमइवइत्ता वइरेण महाणुभावेण ।। त्ति पूर्णगाथा । आ. नि. ७७२ २. यस्तृणमपि कुटी कुर्याद् दद्यात्तथैकपुष्पमपि भक्त्या परमगुरुभ्यः पुण्योन्मानं कुतस्तस्य? ।। पूजाप्रकरणे