________________
પ્રતિમાશતક ભાગ-૩
પ|િ ગાથા-૧૧૯-૧૨૦
૨૮૫
ભાવાર્થ -
‘નાદથી શંકા કરનારનો આશય એ છે કે, દ્રવ્યસ્તવમાં હિંસા હોવા છતાં ભગવાનની ભક્તિનો શુભાશય હોવાથી દોષરૂપ નથી, એમ તમારા કથનથી સ્થાપન થાય છે; આમ છતાં વેદમાં કહેલી હિંસાને તમે ધર્મરૂપે સ્વીકારતા નથી, તે તમારો સ્વદર્શનનો પક્ષપાત છે; કેમ કે શાસ્ત્રવચનથી પ્રવૃત્તિ જેમ દ્રવ્યસ્તવમાં છે, તેમ વેદમાં પણ યજ્ઞનું વિધાન છે, અને તે વેદવચનથી જે લોકો પ્રવૃત્તિ કરે છે, ત્યાં તમે હિંસા કહો છો, એ ખરેખર સ્વદર્શનના પક્ષપાતરૂપ તમારો વ્યામોહમાત્ર છે. I૧૧લા અવતરણિકા :
“મા'થી પૂર્વપક્ષી શંકા ઉદ્દભાવન કરીને કહે છે – ગાથા :
"पीडाकरी त्ति अह सा तुल्लमिणं हंदि अहिगयाए वि ।
ण य पीडाउ अधम्मो णियमा वेज्जेण वभियारा" ।।१२०।। ગાથાર્થ :
તે વેદવિહિત હિંસા, પીડાકારી છે, એથી કરીને અધિકૃતમાં પણ=જિનભવનાદિ હિંસામાં પણ, આ=બીજા જીવોને પીડા થવી એ, તુલ્ય જ છે. વળી પૂર્વપક્ષી ઉપપજ્યન્તર અન્ય યુક્તિ, કહે છે – અને પીડાથી નિયમા એકાંતથી જ અધર્મ છે એવું નથી; કેમકે વૈધ સાથે વ્યભિચાર છે. I૧૨૦II
“ મૂળગાથામાં છે તે ઉપદર્શન અર્થક છે. ટીકા :___ 'पीडाकारिणीत्यथ सा 'वेदविहिता हिंसा' एतदाशङ्क्याह तुल्यमिदं हंदि ! अधिकृतायामपि जिनभवनादिहिंसायाम्, उपपत्त्यन्तरमाह-न च पीडातोऽधर्मो नियमादेकान्तेनैव वैद्येन व्यभिचारात्, हितकृतस्तस्यौषधात्पीडोत्पत्तावप्यधर्मानुत्पत्तेः ।।१२०।। ટીકાર્ય -
વડારિત્વથ .... જિનમવનાવિહિંસાવાન્ ા તેત્રવેદવિહિત હિંસા, પીડાકારી છે, એથી કરીને ધર્મરૂપે માન્ય નથી. આ આશંકા ઉદ્દભાવન કરીને પૂર્વપક્ષી કહે છે - અધિકૃતમાં પણ જિનભવનાદિ હિંસામાં પણ, આ=બીજા જીવોને પીડા થવી એ, તુલ્ય=સમાન છે.
‘ઇં”િ ઉપદર્શન અર્થક છે.
૩૫ર્ચત્તર માદ - વેદવિહિત હિંસામાં જે બીજા જીવોને પીડા થાય છે, એટલાથી તે અધર્મરૂપ સિદ્ધ થતી નથી. તેમાં અન્ય ઉપપરિયુક્તિ કહે છે અર્થાત્ જેમ તમારે જિનભવનાદિ વિધાનમાં