SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ પ|િ ગાથા-૧૧૯-૧૨૦ ૨૮૫ ભાવાર્થ - ‘નાદથી શંકા કરનારનો આશય એ છે કે, દ્રવ્યસ્તવમાં હિંસા હોવા છતાં ભગવાનની ભક્તિનો શુભાશય હોવાથી દોષરૂપ નથી, એમ તમારા કથનથી સ્થાપન થાય છે; આમ છતાં વેદમાં કહેલી હિંસાને તમે ધર્મરૂપે સ્વીકારતા નથી, તે તમારો સ્વદર્શનનો પક્ષપાત છે; કેમ કે શાસ્ત્રવચનથી પ્રવૃત્તિ જેમ દ્રવ્યસ્તવમાં છે, તેમ વેદમાં પણ યજ્ઞનું વિધાન છે, અને તે વેદવચનથી જે લોકો પ્રવૃત્તિ કરે છે, ત્યાં તમે હિંસા કહો છો, એ ખરેખર સ્વદર્શનના પક્ષપાતરૂપ તમારો વ્યામોહમાત્ર છે. I૧૧લા અવતરણિકા : “મા'થી પૂર્વપક્ષી શંકા ઉદ્દભાવન કરીને કહે છે – ગાથા : "पीडाकरी त्ति अह सा तुल्लमिणं हंदि अहिगयाए वि । ण य पीडाउ अधम्मो णियमा वेज्जेण वभियारा" ।।१२०।। ગાથાર્થ : તે વેદવિહિત હિંસા, પીડાકારી છે, એથી કરીને અધિકૃતમાં પણ=જિનભવનાદિ હિંસામાં પણ, આ=બીજા જીવોને પીડા થવી એ, તુલ્ય જ છે. વળી પૂર્વપક્ષી ઉપપજ્યન્તર અન્ય યુક્તિ, કહે છે – અને પીડાથી નિયમા એકાંતથી જ અધર્મ છે એવું નથી; કેમકે વૈધ સાથે વ્યભિચાર છે. I૧૨૦II “ મૂળગાથામાં છે તે ઉપદર્શન અર્થક છે. ટીકા :___ 'पीडाकारिणीत्यथ सा 'वेदविहिता हिंसा' एतदाशङ्क्याह तुल्यमिदं हंदि ! अधिकृतायामपि जिनभवनादिहिंसायाम्, उपपत्त्यन्तरमाह-न च पीडातोऽधर्मो नियमादेकान्तेनैव वैद्येन व्यभिचारात्, हितकृतस्तस्यौषधात्पीडोत्पत्तावप्यधर्मानुत्पत्तेः ।।१२०।। ટીકાર્ય - વડારિત્વથ .... જિનમવનાવિહિંસાવાન્ ા તેત્રવેદવિહિત હિંસા, પીડાકારી છે, એથી કરીને ધર્મરૂપે માન્ય નથી. આ આશંકા ઉદ્દભાવન કરીને પૂર્વપક્ષી કહે છે - અધિકૃતમાં પણ જિનભવનાદિ હિંસામાં પણ, આ=બીજા જીવોને પીડા થવી એ, તુલ્ય=સમાન છે. ‘ઇં”િ ઉપદર્શન અર્થક છે. ૩૫ર્ચત્તર માદ - વેદવિહિત હિંસામાં જે બીજા જીવોને પીડા થાય છે, એટલાથી તે અધર્મરૂપ સિદ્ધ થતી નથી. તેમાં અન્ય ઉપપરિયુક્તિ કહે છે અર્થાત્ જેમ તમારે જિનભવનાદિ વિધાનમાં
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy