________________
૨૪૮
પ્રતિમાશતક ભાગ-૩/૨નલપરડા ગાથા-૯૧-૯૨-૨
ટીકાર્ય :
૧૬. વિષયતિત્વારિરૂu વિષઘાતિવાદિરૂપ ગુણનિધિ હોવા છતાં, વર્ણ વડે છતા=વિદ્યમાન, જાત્યસુવર્ણની જેમ, જે અહીં શાસ્ત્રમાં મૂળગુણો કહેલા છે, તેના વડે આ સાધુ છે. I૯૧ ભાવાર્થ :
જેમ જાત્યસુવર્ણ વર્ણથી સુવર્ણવર્ણવાળું છે અને વિષઘાતિવાદરૂપ ગુણના નિધાનરૂપ છે, તે જ રીતે સાધ્વાચાર પાળવારૂપ સાધુના વર્ણવાળો હોય અને શાસ્ત્રમાં કહેલા સાધુના મૂળગુણવાળો=૧૮ હજાર શીલાંગવાળો હોય તે સાધુ કહેવાય. II૯૧ાા ગાથા :
"जो साहू गुणरहिओ भिक्खं हिंडइ कहं णु होइ सो साहू ?।
वण्णेणं जुत्तिसुवण्णयं वाऽसंते गुणनिहिम्मि" ।।१२।। ગાથાર્થ :
ગુણનિધિ નહિ હોતે છતે વર્ણ વડે યુક્તિસુવર્ણની જેમ, ગુણરહિત એવો જે સાધુ ભિક્ષા માટે ફરે છે, એ કઈ રીતે સાધુ થાય ? અર્થાત્ ન થાય. ll૯૨ા. ટીકા :___यः साधुर्गुणरहितः सन् भिक्षामटति न भवत्यसौ साधुरेतावता वर्णेन सता केवलेन युक्तिसुवर्णवदसति गुणनिधौ विषघातित्वादिरूपे ।।१२।। ટીકાર્ચ -
...... વિષયક્તિત્વહિv In વિષઘાતિવાદિરૂપ ગુણનિધિ નહિ હોતે છતે યુક્તિસુવર્ણની જેમ ગુણરહિત છતો જે સાધુ ભિક્ષા માટે ફરે છે, આ=વેશધારી સાધુ, વર્ણ વડે સાધુના વેશ વડે, વિદ્યમાન એવા કેવલ આટલા ગુણોથી=વેશ ધારણ કરવારૂપ ગુણોથી, સાધુ થતો નથી. પરા ભાવાર્થ -
જેમ યુક્તિસુવર્ણ વર્ણથી સુવર્ણ જેવું હોય છે, પરંતુ યુક્તિસુવર્ણમાં વિષઘાતિવાદિ ગુણો હોતા નથી, તેમ જે સાધુ, સાધુનો વેશ લઈને ભિક્ષાટનાદિ બાહ્ય આચારો માત્ર પાળે છે, પરંતુ પૂર્વમાં બતાવેલ વિષઘાતિત્વાદિ ગુણો જેમનામાં નથી, તેવો સાધુ ભાવથી સાધુ નથી. II૯શા અવતરણિકા :
ગુણનિધિરહિત સાધુવેશવાળો સાધુ નથી, તે બતાવતાં કહે છે –