________________
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૯૦-૯૧
૨૪૭
ટીકા :
युक्तिसुवर्णं पुनरतात्त्विकं सुवर्णवर्णमेव यद्यपि क्रियेत कथञ्चित्तथापि न भवति तत्सुवर्ण शेषैर्गुणैर्विषघातित्वादिभिरसद्भिरिति गाथार्थः ।।१०।। ટીકાર્ચ -
સુરિયુવા ... જાથાર્થ છેવળી, યુક્તિસુવર્ણ જોકે, કથંચિત્રકોઈક રીતે, અતાત્વિક સુવર્ણવર્ણવાળું જ કરાય છે, તોપણ વિષઘાતિવાદિ શેષ ગુણો અવિદ્યમાન હોવાને કારણે તે સુવર્ણ થતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૯૦૫ ભાવાર્થ :
યુક્તિસુવર્ણ એટલે બનાવટી સુવર્ણ. અને બનાવટી સુવર્ણ પણ સુવર્ણવર્ણવાળું કોઈક રીતે કરાય છે તોપણ તે સુવર્ણની ધાતુ નહિ હોવાથી સુવર્ણના વિષઘાતિવાદિ ગુણો તેનામાં નથી. તેથી સુવર્ણનું જે કાર્ય છે, તે કાર્ય યુક્તિસુવર્ણની ધાતુથી થતું નથી, માત્ર બાહ્ય આકારથી જ સદશ જોવા પૂરતું તે ઉપયોગી છે.I૯ગી અવતરણિકા :
प्रस्तुतमधिकृत्याह - અવતરણિકાર્ચ -
પ્રસ્તુતને આશ્રયીને કહે છે અર્થાત્ પૂર્વે ગાથા-૮૯માં કહ્યું કે, સુવર્ણના સંપૂર્ણ ગુણથી યુક્ત હોય તે તાત્વિક સુવર્ણ છે, એમ સાધુના સંપૂર્ણ ગુણથી યુક્ત હોય તે સાધુ હોય છે. તેને આશ્રયીને કહે છે –
ગાથા -
"जे इह सुत्ते भणिआ साहुगुणा तेहिं होइ सो साहू ।
वण्णेणं जच्चसुवण्णयं व संते गुणणिहिम्मि" ।।११।। ગાથાર્થ -
ગુણનિધિ હોતે છતે, વર્ણ વડે જાત્યસુવર્ણની જેમ જે અહીં શાસ્ત્રમાં સાધુના ગુણો કહેવાયેલા છે, તે ગુણો વડે આ સાધુ છે. I૯૧૫ ટીકા :- य इह शास्त्रे भणिता मूलगुणास्तैर्भवत्यसौ साधुः, वर्णेन सता जात्यसुवर्णवत् सति गुणनिधौ વિષયતિત્વહિવે પાશા.