________________
૨૦૩
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિક્ષા, ગાથા-પ૩ થી ૧૧ પાંચસો ભેદો થાય છે; કેમ કે ઈન્દ્રિયો પાંચ છે અને આહારસંજ્ઞાના યોગથી આ પાંચસો ભેદો જાણવા. એ પ્રમાણે શેષ ભયસંજ્ઞાદિ વડે પણ પાંચસો-પાંચસો ભેદો થાય છે, એ પ્રમાણે બે હજાર ભેદો થયા. I૫૯ll . ટીકા :
श्रोत्रेन्द्रियेणेतल्लब्धं, शेषैरपीन्द्रियैर्यदिदं शतमेव लभ्यते, ततः पञ्चशतानि पञ्चत्वादिन्द्रियाणाम्, आहारसंज्ञायोगादेतानि पञ्चशतानि, एवं शेषाभिरपि भयसंज्ञाद्याभिः पञ्च पञ्चेति सहस्रद्वयं निरवशेष यतश्चतस्रः संज्ञा इति ।।५९।। ટીકાર્ય :
શ્રોતિર્થ, ... તિ શ્રોત્રેદિય વડે આ=સો ભેદો પ્રાપ્ત થયા. શેષ ઇન્દ્રિયો વડે પણ=બાકીની ચાર ઈન્દ્રિયો વડે પણ, જે કારણથી આ સો જ ભેદો થાય છે. તેથી કરીને કુલ પાંચસો ભેદો થયા; કેમ કે ઈન્દ્રિયો પાંચ છે અને આહાર સંજ્ઞાના યોગથી આ પાંચસો ભેદો થયા. એ પ્રમાણે શેષ ભયસંજ્ઞાદિથી પણ પાંચસો-પાંચસો ભેદો થાય છે. એ પ્રમાણે નિરવશેષ કુલ બે હજાર ભેદો થયા; જે કારણથી સંજ્ઞા ચાર છે. પલા ગાથા :
"एवं मणेण वयमाइएसु एयं ति छसहस्साइं ।
ण करण सेसेहिं पि य एए सव्वेवि अट्ठारा" ॥६०।। ગાથાર્થ :
મન વડે આ બે હજાર ભેદો થયા અને વચનાદિમાં પણ આ=બે બે હજાર ભેદો છે. એથી કરીને છ હજાર ભેદો થયા, અને ‘ન કરણ’ એ પ્રકારે યોગ વડે આ છ હજાર ભેદો થયા, શેષ પણ બે યોગ વડે= ન કરાવણ' અને “ન અનુમોદન” એ બે યોગ વડે, છ-છ હજાર ભેદો થાય છે. એ સર્વે પણ અઢાર હજાર ભેદ પ્રાપ્ત થયા. IIકol ટીકા :
एतन्मनसा सहस्रद्वयं लब्धम्, वागादिनैतत्सहस्रद्वयमिति षट्सहस्राणि, त्रीणि करणानि इति, न करोतीत्यनेन योगेनैतानि, शेषेणापि योगेनैतानि, षडिति सर्वाण्यष्टादश, त्रयो योगा इति
વી દવા ટીકાર્ય :
તન્મનસા ... – it મન વડે આ બે હજાર ભેદો થયા, વચનાદિ વડે પણ આ=બે બે હજાર ભેદો થાય છે, એથી કરીને છ હજાર ભેદો થયા; કેમ કે કરણો ત્રણ છે, જેથી કરીને છ હજાર ભેદો