________________
૨૧૦
પ્રતિમાશતક ભાગ-૩
નવપરિજ્ઞા | ગાથા-૧૪-૫
ટીકાર્ચ -
ત્તિન્ય શીનાક્રમ છે અને આનશીલ, અહીંયાં=સર્વવિરતિમાં, આ પ્રમાણે પૂર્વે ગાથા-૬૩માં કહ્યું કે સર્વસાવધયોગથી વિરતિ જ અખંડરૂપે એકસ્વરૂપ વર્તે છે ખંડરૂપ પણાને પામતી નથી એ પ્રમાણે, આંતર સર્વસાવધનિવૃત્તિ સ્વરૂપ વિરતિભાવને આશ્રયીને જાણવું, નહિ કે બાહ્ય પણ પ્રવૃત્તિને આશ્રયીને; જે કારણથી તે=બાહ્ય પ્રવૃતિ, ભાવ વિના પણ થાય. અને તે પ્રમાણે નદીઉતાર આદિમાં દ્રવ્યથી અખાયના આરંભના સંભવમાં પણ પ્રમાદનો અભાવ હોવાથી, ભાવથી તે અપ્લાયનો આરંભ, નથી, એથી શીલાંગનો ભંગ નથી. li૬૪મા ભાવાર્થ :
અહીં સર્વસાવવિરતિસ્વરૂપ અંતરંગ વિરતિભાવ એ છે કે, જે મુનિને સર્વ સાવદ્ય વ્યાપારનો સમ્યગુ બોધ છે અને તે બોધપૂર્વક સર્વ સાવદ્ય વ્યાપાર નહિ કરવાનો શ્રુતનો દઢ સંકલ્પ છે અને તે બોધને અનુરૂપ જ શક્તિને ગોપવ્યા વગર ઉચિત પ્રવૃત્તિ કરે છે, તે મુનિ આજ્ઞાથી નિરપેક્ષ નદી ઊતરવી આદિ ક્રિયા ક્યારેય પણ કરે તો અંતરંગ રીતે વિરતિભાવ ત્યાં નથી, પરંતુ તથાવિધ સંયોગમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ અર્થે નદી ઊતરવી આદિની આજ્ઞા પ્રાપ્ત હોય ત્યારે, તેને અનુરૂપ નદી ઊતરવી આદિની બાહ્ય પ્રવૃત્તિ કરતા હોય ત્યારે, પ્રત્યક્ષથી ત્યાં અપ્લાયની વિરાધના હોવા છતાં અંતરંગ રીતે અપ્રમાદભાવવાળા મુનિ હોય તો, ત્યાં વિરતિભાવ અવશ્ય છે, અને જો અંતરંગ રીતે પ્રમાદભાવવાળા મુનિ બને તો બાહ્યઆચરણા આજ્ઞાપ્રાપ્ત હોવા છતાં ત્યાં વિરતિભાવ નથી. ITI
અવતરલિકા :
તલાદ - અવતરણિકાર્ચ -
તેને કહે છે=ાદી ઊતરવા આદિમાં દ્રવ્યથી અપકાયના આરંભના સંભવમાં પણ પ્રમાદનો અભાવ હોવાથી, ભાવથી અપકાયનો આરંભ નથી, એથી કરીને શીલાંગનો ભંગ નથી. તેને દષ્ટાંતથી કહે છે –
ગાથા :
"जह उस्सग्गंमि ठिओ खित्तो उदगंमि केणइ तवस्सी ।
तव्वहपवित्तकायो अचलिअभावोऽपवत्तो अ" ।।६५।। ગાથાર્થ -
જે પ્રમાણે કાયોત્સર્ગમાં રહેલા અને કોઈના વડે પાણીમાં કાયેલા પરવી, તે વધમાં પ્રવૃત્તકાયાવાળા= ઉદકવઘમાં પ્રવૃત્તકાયાવાળા, અચલિત ભાવવાળા=સંયમના પરિણામમાં અચલિત ભાવવાળા, અપ્રવૃત્ત જ છે અર્થાત્ ઉદકવર્ધામાં પ્રવૃત જ છે. IIકપા